73: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
Line 101: | Line 101: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj73.JPG|500px]] | [[File:Guj73.JPG|500px]] | ||
==Hymn Tune : Dix- Sheet Music in Gujarati Notation == | |||
[[Media:Dix + As With Gladness Men Of Old_Guj Notation.jpg|Sheet Music (Piano)]] | |||
==Media - Hymn Tune : Dix== | ==Media - Hymn Tune : Dix== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:Dix + As With Gladness Men Of Old - All Saints Church Oystermouth Swansea -.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:Dix + As With Gladness Men Of Old - All Saints Church Oystermouth Swansea -.mp3}}}} | ||
Revision as of 14:51, 29 August 2019
૭૩ - માગી લોકો ઉમંગે
૧ | માગી લોકો ઉમંગે દોરનાર તારાની સંગે, |
જોઈ પ્રભા તે તણી, ચાલ્યા બેથલેહેમ ભણી- | |
તેમ જ અમે કરીએ, પ્રભુ, તુજ ગમ ફરીએ. | |
૨ | તેઓ દોડ્યા ઉલ્લાસે, ત્રાતા, તુજ ગભાણ પાસે; |
નમી ભજવા તારે પાય, સ્વર્ગ ને ભૂતળનો તું રાય- | |
તેમ દયાસન પાસે નિત હર્ષે આવવા રાખીએ રીત. | |
૩ | તુજ ગભાણે ઉત્તમ દાન તેઓ લાવ્યા મૂલ્યવાન, |
તેવો ઉદાર ભાવ ધરી, સર્વ મિલકત શુદ્ધ કરી, | |
સદા હર્ષે, હે ધણી, અર્પણ લાવીએ તુજ ભણી. | |
૪ | હે ઈસુ, પવિત્ર રાય, રાખજે સાંકડા રસ્તા માંય, |
ભૌતિક જીવન પૂરું થાય, ત્યારે સ્વર્ગે લેજે રાય, | |
તારાની જરૂર નહિ જ્યાં તારો વૈભવ જોઈએ ત્યાં. | |
૫ | તેજસ્વી આકાશી દેશ, જ્યાં અજવાળું છે હંમેશ, |
ત્યાં તું તેજ, આનંદ ને તાજ, આથમ્યા વિણ રવિરાજ, | |
ભૂપને સદા સ્તવીએ, હાલેલૂયા ગાઈએ. |
Phonetic English
1 | Maagi loko umange dornaar taaraani sange, |
Joi prabhaa te tani, chalyaa Bethlehem bhani- | |
Tem aj ame karie, prabhu, tuj gam farie. | |
2 | Teo dodyaa ullaase, traataa, tuj gabhaan paase; |
Nami bhajavaa taare paay, swarg ne bhutalano tu raay- | |
Tem dayaasan paase nit harshe aavavaa raakiae reet. | |
3 | Tuj gabhaane uttam daan teo laavyaa mulyavaan, |
Tevo udaar bhaav dhari, sarv milakat shuddh kari, | |
sadaa harshe, he dhani, arpan laaviae tuj bhani. | |
4 | He isu, pavitra raay, raakhaje saankadaa rastaa maay, |
Bhautik jeevan puru thaay, tyaare swarge leje raay, | |
Taaraani jaruur nahi jyaa taro vaibhav joiae tyaa. | |
5 | Tejasvi aakaashi desh, jyaa ajavaalu che hamesh, |
Tyaa tu tej, aanand ne taaj, aathamyaa vin raviraaj, | |
Bhupne sadaa staviae, hallelujah gaaiae. |
Image
Hymn Tune : Dix- Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Dix