122: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૨૨ - જય પ્રભુ ઈસુ== {| |+૧૨૨ - જય પ્રભુ ઈસુ |- |(રાગ : |બિલાવલ. કેહરવા) |- |કર્ત...")
 
Line 17: Line 17:
|ટેક:
|ટેક:
|જય પ્રભુ ઈસુ, જય અધિરાજા, જય પ્રભુ, જય જયકારી.
|જય પ્રભુ ઈસુ, જય અધિરાજા, જય પ્રભુ, જય જયકારી.
|-
|૧
|પાપ નિમિત્ત દુ:ખ, લાજ ઉઠાવી પ્રાણ દીધો, બલિહારી !
|-
|૨
|ત્રણ દિવસ રહી ઘોરમાં ઈસુ ઊઠયા જીવન ધારી.
|-
|૩
|પ્રાત:કાળે આદિત વારે શ્રાપ ને પાપ નિવારી-
|-
|૪
|મોટી સવારે ઘોર મરણનું તોડયું બંધન ભારી.
|-
|૫
|હાર થઈ શેતાન અબળની પામ્યો લાજ અપારી.
|-
|૬
|સંતો ગાન કરે, જો, સ્વર્ગે ! મંગળ સૂર ઉચ્ચારી.
|-
|૭
|ભાસ્કર જગ પરકાશક ઈસુ, આશ્રિતને લો તારી.
|}
== Phonetic English ==
{|
|+122 - Jay Prabhu Isu
|-
|(Raag :
|Bilaaval. Keharavaa)
|-
|Kartaa:
|John Paarsans (Hindimaa)
|-
|Anu. :
|D. P. Makvaanaa
|-
|Raagrachanaa :
|R Peterson
|-
|Tek:
|Jay Prabhu Isuજય પ્રભુ ઈસુ, જય અધિરાજા, જય પ્રભુ, જય જયકારી.
|-
|-
|૧
|૧

Revision as of 00:06, 16 August 2013

૧૨૨ - જય પ્રભુ ઈસુ

૧૨૨ - જય પ્રભુ ઈસુ
(રાગ : બિલાવલ. કેહરવા)
કર્તા: જોન પાર્સન્સ (હિંદીમાં)
અનુ. : ડી. પી. મકવાણા
રાગરચના : આર પેટર્સન
ટેક: જય પ્રભુ ઈસુ, જય અધિરાજા, જય પ્રભુ, જય જયકારી.
પાપ નિમિત્ત દુ:ખ, લાજ ઉઠાવી પ્રાણ દીધો, બલિહારી !
ત્રણ દિવસ રહી ઘોરમાં ઈસુ ઊઠયા જીવન ધારી.
પ્રાત:કાળે આદિત વારે શ્રાપ ને પાપ નિવારી-
મોટી સવારે ઘોર મરણનું તોડયું બંધન ભારી.
હાર થઈ શેતાન અબળની પામ્યો લાજ અપારી.
સંતો ગાન કરે, જો, સ્વર્ગે ! મંગળ સૂર ઉચ્ચારી.
ભાસ્કર જગ પરકાશક ઈસુ, આશ્રિતને લો તારી.

Phonetic English

122 - Jay Prabhu Isu
(Raag : Bilaaval. Keharavaa)
Kartaa: John Paarsans (Hindimaa)
Anu. : D. P. Makvaanaa
Raagrachanaa : R Peterson
Tek: Jay Prabhu Isuજય પ્રભુ ઈસુ, જય અધિરાજા, જય પ્રભુ, જય જયકારી.
પાપ નિમિત્ત દુ:ખ, લાજ ઉઠાવી પ્રાણ દીધો, બલિહારી !
ત્રણ દિવસ રહી ઘોરમાં ઈસુ ઊઠયા જીવન ધારી.
પ્રાત:કાળે આદિત વારે શ્રાપ ને પાપ નિવારી-
મોટી સવારે ઘોર મરણનું તોડયું બંધન ભારી.
હાર થઈ શેતાન અબળની પામ્યો લાજ અપારી.
સંતો ગાન કરે, જો, સ્વર્ગે ! મંગળ સૂર ઉચ્ચારી.
ભાસ્કર જગ પરકાશક ઈસુ, આશ્રિતને લો તારી.