120: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૨૦ - "સંપૂર્ણ થયું"== {| |+૧૨૦ - "સંપૂર્ણ થયું" |- | |હર્ષધ્વજા |- |કર્તા: |મહી...") |
|||
Line 50: | Line 50: | ||
| | | | ||
|જે જોઈએ તે ઈસુએ જ કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું. | |જે જોઈએ તે ઈસુએ જ કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું. | ||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+120 - "Sampurn Thayu" | |||
|- | |||
| | |||
|Harshadhvajaa | |||
|- | |||
|Kartaa: | |||
|Mahijibhai Hiraalaal | |||
|- | |||
|1 | |||
|Deve karyo prem sho vishwa pare, ke vishwane putranu daan kare ! | |||
|- | |||
| | |||
|Putre krupaathi balidaan karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |||
|- | |||
|૨ | |||
|Deve કહ્યું વેણ જે આદમને, ત્રાતા ઈસુ તારશે માનવને; | |||
|- | |||
| | |||
|સમયે પ્રભુએ પૂરું વેણ karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |||
|- | |||
|૩ | |||
|આવ્યો ઈસુ વિશ્વમાં દેહ ધરી, ગાળી શુચિ જિંદગી પ્રેમભરી; | |||
|- | |||
| | |||
|ને થંભ વેઠી પરિત્રાણ karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |||
|- | |||
|૪ | |||
|થંભે ઈસુએ મહા દુ:ખ સહ્યું, એ દુ:ખનું બ્યાન ના જાય કહ્યું; | |||
|- | |||
| | |||
|પણ એ જ દુ:ખે ખરું સુખ karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |||
|- | |||
|૫ | |||
|રે સર્વ લોકો, જયકાર વદો, ફાડી ગયો ભિન્નતાનો પડદો; | |||
|- | |||
| | |||
|ખ્રિસ્તે, જુઓ, થંભથી ઐક્ય karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |||
|- | |||
|૬ | |||
|ઊઠયો ઈસુ ઘોરમાંથી વિજયે, સ્વર્ગે સિધાવ્યો પૂરું કાર્ય થયે; | |||
|- | |||
| | |||
|રે આપણે કાજ સૌ કાર્ય karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |||
|- | |||
|૭ | |||
|આભાર માનો સદા ખ્રિસ્ત ભજી સંપૂર્ણ થાઓ બધાં પાપ તજી; | |||
|- | |||
| | |||
|જે જોઈએ તે ઈસુએ જ karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |||
|} | |} |
Revision as of 13:59, 15 August 2013
૧૨૦ - "સંપૂર્ણ થયું"
હર્ષધ્વજા | |
કર્તા: | મહીજીભાઈ હીરાલાલ |
૧ | દેવે કર્યો પ્રેમ શો વિશ્વ પરે, કે વિશ્વને પુત્રનું દાન કરે ! |
પુત્રે કૃપાથી બલિદાન કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું. | |
૨ | દેવે કહ્યું વેણ જે આદમને, ત્રાતા ઈસુ તારશે માનવને; |
સમયે પ્રભુએ પૂરું વેણ કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું. | |
૩ | આવ્યો ઈસુ વિશ્વમાં દેહ ધરી, ગાળી શુચિ જિંદગી પ્રેમભરી; |
ને થંભ વેઠી પરિત્રાણ કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું. | |
૪ | થંભે ઈસુએ મહા દુ:ખ સહ્યું, એ દુ:ખનું બ્યાન ના જાય કહ્યું; |
પણ એ જ દુ:ખે ખરું સુખ કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું. | |
૫ | રે સર્વ લોકો, જયકાર વદો, ફાડી ગયો ભિન્નતાનો પડદો; |
ખ્રિસ્તે, જુઓ, થંભથી ઐક્ય કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું. | |
૬ | ઊઠયો ઈસુ ઘોરમાંથી વિજયે, સ્વર્ગે સિધાવ્યો પૂરું કાર્ય થયે; |
રે આપણે કાજ સૌ કાર્ય કર્યું, હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું. | |
૭ | આભાર માનો સદા ખ્રિસ્ત ભજી સંપૂર્ણ થાઓ બધાં પાપ તજી; |
જે જોઈએ તે ઈસુએ જ કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું. |
Phonetic English
Harshadhvajaa | |
Kartaa: | Mahijibhai Hiraalaal |
1 | Deve karyo prem sho vishwa pare, ke vishwane putranu daan kare ! |
Putre krupaathi balidaan karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |
૨ | Deve કહ્યું વેણ જે આદમને, ત્રાતા ઈસુ તારશે માનવને; |
સમયે પ્રભુએ પૂરું વેણ karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |
૩ | આવ્યો ઈસુ વિશ્વમાં દેહ ધરી, ગાળી શુચિ જિંદગી પ્રેમભરી; |
ને થંભ વેઠી પરિત્રાણ karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |
૪ | થંભે ઈસુએ મહા દુ:ખ સહ્યું, એ દુ:ખનું બ્યાન ના જાય કહ્યું; |
પણ એ જ દુ:ખે ખરું સુખ karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |
૫ | રે સર્વ લોકો, જયકાર વદો, ફાડી ગયો ભિન્નતાનો પડદો; |
ખ્રિસ્તે, જુઓ, થંભથી ઐક્ય karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |
૬ | ઊઠયો ઈસુ ઘોરમાંથી વિજયે, સ્વર્ગે સિધાવ્યો પૂરું કાર્ય થયે; |
રે આપણે કાજ સૌ કાર્ય karyu; haaleluyaa ! Daan sampurn thayu. | |
૭ | આભાર માનો સદા ખ્રિસ્ત ભજી સંપૂર્ણ થાઓ બધાં પાપ તજી; |
જે જોઈએ તે ઈસુએ જ karyu; haaleluyaa ! Daan sampurn thayu. |