114: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૧૪ - ખ્રિસ્તનાં દુ:ખ== {| |+૧૧૪ - ખ્રિસ્તનાં દુ:ખ |- | |ગઝલ |- |કર્તા : |દાનિયે...")
 
Line 56: Line 56:
|
|
|સહ્યાં તેં દુ:ખ અતિ ઝાઝાં, વિગત વાંચું બધી ક્યાં ક્યાં ! પ્રભુ.
|સહ્યાં તેં દુ:ખ અતિ ઝાઝાં, વિગત વાંચું બધી ક્યાં ક્યાં ! પ્રભુ.
|}
== Phonetic English ==
{|
|+114 - Khristnaa Dukh
|-
|
|Gazal
|-
|Kartaa :
|Daniel Dahyabhai
|-
|1
|Prabhu, te dulh sahya shaa shaa, kathu temane kyaa kyaa !
|-
|
|Janaavu dhairya tuj kyaa kyaa, ganaatu tuj vipata kyaa kyaa ! Prabhu.
|-
|2
|Jakam pag haathanaa taaraa, bataavu teh kyaa, pyaaraa,
|-
|
|"Yahudino juo raajaa," lakhaavu lekh ae kyaa kyaa ! Prabhu.
|-
|3
|Sakhat shir taaj kaataano bataavu kayaa hu traataano,
|-
|
|Madhur muj par tamaachaanaa padayaa chaathaa bataavu kayaa ! Prabhu.
|-
|4
|Vadho mukh ven tu je je janaavu kyaa jai te te,
|-
|
|Lidhaa shir paap paapinaa gavaadu geetamaa kyaa kyaa ! Prabhu.
|-
|5
|Kathin dhaa jeha bhaalaano, bataavu kyaa vahaalaano,
|-
|
|ખમ્યા તેં કોરડા જ્યાં જ્યાં ગણાવું સોળ તે kyaa kyaa ! Prabhu.
|-
|૬
|પ્રભુ, મુજ કાજ વીંધાયું, અરે નિર્દોષ તુજ હૈર્યું,
|-
|
|ગયાં પાપો બધાં મારાં વહ્યાથી સક્તની ધારા ! Prabhu.
|-
|૭
|નજીક થઈ રે જનારા તુંમ, નજરમાં કંઈ નથી આ શું !
|-
|
|રુદન ગીત દુ:ખનું તારા, હ્રદય ગાતું ફરે kyaa kyaa ! Prabhu.
|-
|૮
|અનુપમ પ્રેમ કર્યો traataa, જણાવું જગતમાં kyaa kyaa,
|-
|
|સહ્યાં તેં દુ:ખ અતિ ઝાઝાં, વિગત વાંચું બધી kyaa kyaa ! Prabhu.
|}
|}

Revision as of 13:17, 15 August 2013

૧૧૪ - ખ્રિસ્તનાં દુ:ખ

૧૧૪ - ખ્રિસ્તનાં દુ:ખ
ગઝલ
કર્તા : દાનિયેલ ડાહ્યાભાઈ
પ્રભુ, તેં દુ:ખ સહ્યાં શાં શાં, કથું તેમને ક્યાં ક્યાં !
જણાવું ધૈર્ય તુજ ક્યાં ક્યાં, ગણાતું તુજ વિપત કયાં કયાં ! પ્રભુ.
જકમ પગ હાથના તારા, બતાવું તેહ ક્યાં, પ્યારા,
"યહૂદીનો જુઓ રાજા," લખાવું લેખ એ ક્યાં કયાં ! પ્રભુ.
સખત શિર તાજ કાંટાનો બતાવું કયાં હું ત્રાતાનો,
મધુર મુજ પર તમાચાનાં પડયાં ચાઠાં બતાવું કયાં ! પ્રભુ.
વધો મુખ વેણ તું જે જે જણાવું ક્યાં જઈ તે તે,
લીધાં શિર પાપ પાપીનાં ગવાડું ગીતમાં ક્યાં ક્યાં ! પ્રભુ.
કઠિન ઘા જેહ ભાલાનો, બતાવું ક્યાં વહાલાનો,
ખમ્યા તેં કોરડા જ્યાં જ્યાં ગણાવું સોળ તે ક્યાં ક્યાં ! પ્રભુ.
પ્રભુ, મુજ કાજ વીંધાયું, અરે નિર્દોષ તુજ હૈર્યું,
ગયાં પાપો બધાં મારાં વહ્યાથી સક્તની ધારા ! પ્રભુ.
નજીક થઈ રે જનારા તુંમ, નજરમાં કંઈ નથી આ શું !
રુદન ગીત દુ:ખનું તારા, હ્રદય ગાતું ફરે ક્યાં ક્યાં ! પ્રભુ.
અનુપમ પ્રેમ કર્યો ત્રાતા, જણાવું જગતમાં ક્યાં ક્યાં,
સહ્યાં તેં દુ:ખ અતિ ઝાઝાં, વિગત વાંચું બધી ક્યાં ક્યાં ! પ્રભુ.

Phonetic English

114 - Khristnaa Dukh
Gazal
Kartaa : Daniel Dahyabhai
1 Prabhu, te dulh sahya shaa shaa, kathu temane kyaa kyaa !
Janaavu dhairya tuj kyaa kyaa, ganaatu tuj vipata kyaa kyaa ! Prabhu.
2 Jakam pag haathanaa taaraa, bataavu teh kyaa, pyaaraa,
"Yahudino juo raajaa," lakhaavu lekh ae kyaa kyaa ! Prabhu.
3 Sakhat shir taaj kaataano bataavu kayaa hu traataano,
Madhur muj par tamaachaanaa padayaa chaathaa bataavu kayaa ! Prabhu.
4 Vadho mukh ven tu je je janaavu kyaa jai te te,
Lidhaa shir paap paapinaa gavaadu geetamaa kyaa kyaa ! Prabhu.
5 Kathin dhaa jeha bhaalaano, bataavu kyaa vahaalaano,
ખમ્યા તેં કોરડા જ્યાં જ્યાં ગણાવું સોળ તે kyaa kyaa ! Prabhu.
પ્રભુ, મુજ કાજ વીંધાયું, અરે નિર્દોષ તુજ હૈર્યું,
ગયાં પાપો બધાં મારાં વહ્યાથી સક્તની ધારા ! Prabhu.
નજીક થઈ રે જનારા તુંમ, નજરમાં કંઈ નથી આ શું !
રુદન ગીત દુ:ખનું તારા, હ્રદય ગાતું ફરે kyaa kyaa ! Prabhu.
અનુપમ પ્રેમ કર્યો traataa, જણાવું જગતમાં kyaa kyaa,
સહ્યાં તેં દુ:ખ અતિ ઝાઝાં, વિગત વાંચું બધી kyaa kyaa ! Prabhu.