11: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 24: Line 24:
|૬
|૬
|જાણી અધમજન, હે પ્રભુ, દેજો બિંદુ સમાન જ કાંઈ.
|જાણી અધમજન, હે પ્રભુ, દેજો બિંદુ સમાન જ કાંઈ.
|}

Revision as of 21:42, 15 July 2013

૧૧ – જય જનરંજન

૧૧ – જય જનરંજન

ટેક :

જય જનરંજન, જય દુ:ખભંજન, જય જય જન સુખદાયી.
અશરણને શરણાગતિદાયક પ્રભુ ઈસુ જગરાઈ.
અલખ, અગોચર, અંતરયામી નરતન દેહ ધરાવી.
અદ્ભુત મહિમા જગને બતાવ્યો ભૂમિ નિવાસે આવી.
પાપનિવારક, દુષ્ટ-વિદારક, સંતોના સદા સહાયી.
ઉદધિ સમાન પ્રેમ તમારી જે મધ્યે જગત સમાઈ.
જાણી અધમજન, હે પ્રભુ, દેજો બિંદુ સમાન જ કાંઈ.