83: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 122: | Line 122: | ||
|Jem hato dur tem paase thaay, ne paapne kaadhe pun. | |Jem hato dur tem paase thaay, ne paapne kaadhe pun. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj83.JPG|500px]] |
Revision as of 15:20, 16 December 2014
૮૩ - પ્રભુ ઈસુનો પ્રેમ
૮,૬ સ્વરો | |
"O my Saviour, Thy love" | |
અનુ. : | જે. વી. એસ. ટેલર. |
૧ | હે મારા તારનાર, તારો પ્રેમ છે પૂરો, છે અમર, |
તેં પ્રેમ અપાર, અનંત, અચળ, દેખાડ્યો મારા પર; | |
હું મારું મન ને મારું ધન, જે હોય મારી કને, | |
ને મારો જીવ ને મનનો ભાવ, સહુ સોંપું છું તને. | |
૨ | પરાત્પરની જે યોગ્યતા હું તારામાં દેખું, |
હું તેના ઉપર ધ્યાન ધરી સહુ ભરોસો ટેકું; | |
શરમનો પણ જે મરણસ્તંભ તેં રાજીથી સહ્યો, | |
તે સંભારી મારો સાત્મા પ્રેમે ભરપૂર થયો. | |
૩ | પરાત્પર દેવના રૂપમાં તું આકાશમાં પહેરતો તાજ, |
ને તારા બળથી સૃષ્ટિનું તું સહુ ચલાવતો કાજ; | |
પણ આકાશ મૂકી પૃથ્વી પર તેં માણસરૂપ ધર્યું, | |
ને માણસજાતનાં દુ:ખ સહી મોટું રક્ષણ કર્યું. | |
૪ | બધી વાતોમાં માણસ થઈ તેં લીધો પાપનો શાપ, |
પણ એક જ વાતમાં ફેર હતો, કે નો'તું તુંમા પાપ; | |
તેં તાજ મૂકીને શાપ લીધો, કે માણસ પામે ગુણ, | |
જેમ હતો દૂર તેમ પાસે થાય, ને પાપને કાઢે પુણ. |
Phonetic English
8,6 Swaro | |
"O my Saviour, Thy love" | |
Anu. : | J. V. S. Taylor. |
1 | He maaraa taaranaar, taaro prem che puro, che amar, |
Te prem apaar, anant, achad, dekhaadyo maaraa par; | |
Hu maaru man ne maaru dhan, je hoy maari kane, | |
Ne maaro jeevan ne manano bhaav, sahu soapu chu tane. | |
2 | Paraatparani je yogyataa hu taaraamaa dekhu, |
Hu tenaa upar dhyaan dhari sahu bharoso teku; | |
Sharamano pan je maranstambh te raajaathi sahyo, | |
Te sambhaari maaro saatmaa preme bharpoor thayo. | |
3 | Paraatpar devnaa roopmaa tu aakaashmaa paherato taaj, |
Ne taaraa badathi shrushtinu tu sahu chalaavato kaaj; | |
Pan aakaash muki pruthvi par te maanasarup dharyu, | |
Ne maanasajaatanaa dukh sahi motu rakshan karyu. | |
4 | Badhi vaatomaa maanas thai te lidho paapno shaap, |
Pan ek aj vaatmaa pher hato, ke no'tu tumaa paap; | |
Te taaj mukine shaap lidho, ke maanas paame gun, | |
Jem hato dur tem paase thaay, ne paapne kaadhe pun. |