325: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser (talk | contribs) No edit summary |
Upworkuser (talk | contribs) |
||
Line 1: | Line 1: | ||
== ૩૨૫ - | == ૩૨૫ - સનાતન ખડક == | ||
{| | {| | ||
|+૩૨૫ - | |+૩૨૫ - સનાતન ખડક | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|હે ખડક | |હે ખડક સનાતન ! મુજ માટે તું ચિરાયો છે ખરે ! | ||
|- | |- | ||
| | | |
Latest revision as of 15:45, 18 January 2017
૩૨૫ - સનાતન ખડક
૧ | હે ખડક સનાતન ! મુજ માટે તું ચિરાયો છે ખરે ! |
એ ફાટની આંતરગુહામાં આડ ને આશ્રો જ દે; | |
વહ્યાં કૂખથી જે રક્ત-જળ ઔષધ બેવડું બને, | |
માફી મળે મુજ પાપની, ને પાપ શાસન તે ટળે. | |
૨ | મુજ હાથના પરિશ્રમ સૌથી ધર્મપાલન નહિ થશે, |
અવિરામ વહે આંસુ અને આતુર આસ્થા ઘણી હશે; | |
તોપણ બધાંથી પાપનું ના પ્રાયશ્વિત્ત કદી થશે, | |
બચાવ માત્ર હાથ તારે તું એકલો જ બચાવશે. | |
૩ | ખાલી છું, નિરાધાર છું, વળગું હવે તુજ થંભને, |
નગ્ન છું પોશાક માગું, કૃપા ચાહું છું આ સમે; | |
તુચ્છ છું ને ઝરણ પાસે આવું છું હું દોડીને, | |
તો ધો મને, તારક ! હવે, નહિ તો મરું છું આ સમે. | |
૪ | શ્વાસ છેલ્લો હોય જ્યારે, કે મૃત્યુમાં આંખો ઢળે, |
ઊડું અજાણી વાટમાં જોઉં તને ન્યાયાસને; | |
હે ખડક સનાતન ! મુજ માટે તું ચિરાયો છે ખરે ! | |
તુજ આંતરગુહામાં એ સમે આશ્રિત થવા દે મને. |
Phonetic English
1 | He khadak sanaatan ! Muj maate tu chiraayo chhe khare ! |
E phaatani aantaraguhaamaa aad ne aashro ja de; | |
Vahyaa kookhathi je rakta-jal aushadh bevadu bane, | |
Maafi male muj paapani, ne paap shaasan te tale. | |
2 | Muj haathana parishram sauthi dharmapaalan nahi thashe, |
Aviraam vahe aansu ane aatur aastha ghani hashe; | |
Topan badhaathi paapanu na praayashchitt kadi thashe, | |
Bachaav maatr haath taare tu ekalo ja bachaavashe. | |
3 | Khaali chhu, niraadhaar chhu, valagu have tuj thambhane, |
Nagn chhu poshaak maangu, krupa chaahu chhu aa same; | |
Tuchchh chhu ne jharan paase aavu chhu hu dodine, | |
To dho mane, taarak ! Have, nahi to maru chhu aa same. | |
4 | Shvaas chhello hoy jyaare, ke mratyumaa aankho dhale, |
Oondu ajaani vaatamaa joun tane nyaayaasane; | |
He khadak sanaatan ! Muj maate tu chiraayo chhe khare ! | |
Tuj aantaraguhaamaan e same aashrit thava de mane. |
Image
Image
Media - Composition By : Mr. Robin Rathod , Raag : Kalingada