5: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 119: Line 119:
|-
|-
|૩
|૩
|જે જે વાતો સુણીએ,
|Je Je waato suneae,
|તો હ્રદયે ઉતાર,
|to hridaye utar,
|-
|-
|
|
|કે મીઠાં ફળ દાખવે,  
|Ke metha phan dakhawo,  
|અમમાં વારંવારં.
|Amamaa waramwara.
|-
|-
|
|
|રૂડાં રૂડાં ગીતનો
|Rosa rosa geetano
|શોર ચઢે જે વાર,
|Shor chadhe je waar,
|-
|-
|
|
|તે સેવા તું માનજે,  
|Te seva tu maanaje,  
|હે ઈશ્વર, દાતાર.
|he ishwar, datar.
|-
|-
|
|4
|ભાવ ખરો ઉપજાવજે,
|Bhaav kharo upajawe,
|સર્વ સભાની માંય;
|sarv sabhane maay;
|-
|-
|
|
|તારો આત્મા આપજે,
|Taro aatama aapaje,
|કે સૌ ત્રુપ્ત કરાય.
|ke sau trupat karaay.
|-
|-
|
|
|અરજ અમારી આજની
|Arag amaare aajane
|તે તો સુણો, બાપ,
|te to suno, baap,
|-
|-
|
|
|ઈસુ તારક નામથી,
|Ishu tarak naamthe,
|માફક કરો સૌ પાપ.
|maphak karo sau paap.
|}
|}

Revision as of 03:51, 30 August 2013

૫ - ભજનસેવા

૫ - ભજનસેવા
દોહરા
કર્તા : સમભાઈ, કલ્યાણભાઈ
સેવા કરવા આવિયા, હે પ્રભુ, અમમાં આવ;
ભકિત અમારી માનજે, આશિષ સૌ પર લાવ.
તારું જ્ઞાન ઉતારજે, સૌનાં અંતરમાંય;
તુજ ગમ મનડું વાળજે, હમણાં અને સદાય.
જગ-ચિંતાના કાઢજે, મનથી સર્વ વિચાર;
તારી વાતોનો થજો, અમમાં બહુ વિસ્તાર.
તારા લેખો વાંચતાં એવી આશિષ આપ;
કે તે ચોંટેં ચિત્તમાં, માટે તેને સ્થાપ.
જે જે વાતો સુણીએ, તો હ્રદયે ઉતાર,
કે મીઠાં ફળ દાખવે, અમમાં વારંવારં.
રૂડાં રૂડાં ગીતનો શોર ચઢે જે વાર,
તે સેવા તું માનજે, હે ઈશ્વર, દાતાર.
ભાવ ખરો ઉપજાવજે, સર્વ સભાની માંય;
તારો આત્મા આપજે, કે સૌ ત્રુપ્ત કરાય.
અરજ અમારી આજની તે તો સુણો, બાપ,
ઈસુ તારક નામથી, માફક કરો સૌ પાપ.

Phonetic English

5 – Bhajan Sewa
Dohara
Karta: Sambhai, kalyanbhai
1 Sewa karwa aawya, he prabhu, amma aaw:
Bhakti amari manje, ashish sow par law.
Taru gyan utarje, sowna antermai;
Tuj gam manadu wanaje, hamana ane sadaay.
2 Jag-chintana kadhaje, manathee sarwa wichar;
Taare waatono thajo, amamaa bahu wistaar.
Taara lekho wachata aewo ashish aap;
Ke te chote chitama, mate tene sathap.
Je Je waato suneae, to hridaye utar,
Ke metha phan dakhawo, Amamaa waramwara.
Rosa rosa geetano Shor chadhe je waar,
Te seva tu maanaje, he ishwar, datar.
4 Bhaav kharo upajawe, sarv sabhane maay;
Taro aatama aapaje, ke sau trupat karaay.
Arag amaare aajane te to suno, baap,
Ishu tarak naamthe, maphak karo sau paap.