208: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 7: Line 7:
|-
|-
|૧
|૧
|જો વાડી તારી સૂકી છે, વરસાદ તણી એ ભૂલ્હી છે. ઓ.
|જો વાડી તારી સૂકી છે, વરસાદ તણી એ ભૂખી છે. ઓ.
|-
|-
|૨
|૨
Line 19: Line 19:
|-
|-
|૫
|૫
|તુજ ભજતોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ ઓ.
|તુજ ભકતોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ ઓ.


|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Revision as of 23:29, 21 December 2016

૨૦૮ - ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે

૨૦૮ - ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે
ટેક : ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે
જો વાડી તારી સૂકી છે, વરસાદ તણી એ ભૂખી છે. ઓ.
જો બીજ વવાયાં છે તેમાં, ખોદાણ થયું છે પણ એમાં. ઓ.
ખીલે જેથી તારી વાડી, શોભે એ જેથી બહુ સારી. ઓ.
ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠાં સારાં. ઓ.
તુજ ભકતોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ ઓ.

Phonetic English

208 - O parameshvar, aatmaani vrashti tun bhaare aapaje
Tek : O parameshvar, aatmaani vrashti tun bhaare aapaje
1 Jo vaadi taari sooki chhe, varasaad tani e bhoolhi chhe. o.
2 Jo beej vavaayaan chhe temaan, khodaan thayun chhe pan emaan. o.
3 Kheele jethi taari vaadi, shobhe e jethi bahu saari. o.
4 Phalavaan thai rop taara, upajaave phal meethaan saaraan. o.
5 Tuj bhajatoni sahu maaganeeo, poori karaje sahu laaganeeo o.

Image

Media - Traditional Tune


Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition & Sung By : C.Vanveer