61: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 60: | Line 60: | ||
|- | |- | ||
|Kartaa : | |Kartaa : | ||
|Kaa.Maa. | |Kaa.Maa.Ratnagraahi | ||
|- | |- | ||
|Tek : | |Tek : |
Revision as of 11:10, 11 August 2013
૬૧ - જયવંતી નાતાલ
(ગુણવંતી ગુજરાત - એ રાગે) | |
કર્તા : | કા.મા.રત્નગ્રાહી |
ટેક : | જયવંતી નાતાલ, સ્મરું હું જયવંતી નાતાલ; |
ખ્રિસ્ત જયંતી કાળ, સ્મરું હું જયવંતી નાતાલ. | |
૧ | ધન ધન દેશ યહુદા તુજને, ધન બેથલેહેમ ગામ; |
ધન ધન સીમા ગામ તણી, ત્યાં થઈ રઢિયાળી જામ.સ્મરું. | |
૨ | શ્વેતાંબર પરિધાન કરીને, સ્વર્ગી દૂતો ત્યાંય; |
ખ્રિસ્ત જયંતી કેરું રૂડું મંગળ ગાયન ગાય.સ્મરું. | |
૩ | "પરમ ઊંચામાં પ્રભુને મહિમા, શાંતિ પૃથ્વીમાંય": |
મધુર સ્વરોનો રણકો આજે જગમાંહે અંભળાય.સ્મરું. | |
૪ | આનંદી શુભ વાર્તા સુણી, ધન ધન ઘેટાંપાળ ! |
બાળ પ્રભુનાં દર્શન કરવા ધસિયા સૌ તત્કાળ.સ્મરું. | |
૫ | ચકચકતા તારાને તજે આવ્યા માગી ત્યાંય; |
વિધ વિધનાં અર્પણ લાવીને લાગ્યા પ્રભુને પાય.સ્મરું. | |
૬ | ચાલો ઘેટાંપાળક સંગે, પ્રભુનાં દર્શન કાજ; |
જ્ઞાની સંગે અર્પણ કરીને, તન મન, ધનનું આજ.સ્મરું. |
Phonetic English
(Gunvanti Gujarat - A Raage) | |
Kartaa : | Kaa.Maa.Ratnagraahi |
Tek : | Jayvanti Naataal, smaru hu jayvanti naataal; |
Khrist jayanti kaad, smaru hu jayvanti naataal. | |
1 | Dhan dhan desh yahudaa tujne, dhan bethalehem gaam; |
Dhan dhan seemaa gaam tani, tyaa thai rathiyaadi jaam.Smaru. | |
2 | Shwetaambar paridhaan karine, swargi duto tyaay; |
Khrist jayanti keru rudu mangad gaayan gaay.Smaru. | |
3 | "Param uchaamaa prabhune mahimaa, shaant pruthavimaay": |
Madhur swarono ranko aaje jagmaahe abhadaaya.Smaru. | |
4 | Aanandi shubh vaartaa sun, dhan dhan ghetaapaad ! |
Baad prabhunaa darshan karvaa dhasiyaa sau tatkaad.Smaru. | |
5 | Chakchaktaa taaraane taje aavyaa maagi tyaay; |
Vidh vidhnaa arpan laavine laagyaa prabhune paay.Smaru. | |
6 | Chaalo ghetaapaadak sange, prabhunaa darshan kaaj; |
Gyaani sange arpan karine, tan man, dhananu aaj.Smaru. |