8: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 8: Line 8:
|-
|-
|૧
|૧
|
|
|
|પ્રિયકર, શીતકર, અવિનાશી !
|પ્રિયકર, શીતકર, અવિનાશી !
Line 22: Line 21:
|-
|-
|૨
|૨
|
|
|
|પ્રિયકર, શીતકર, અવિનાશી !
|પ્રિયકર, શીતકર, અવિનાશી !
Line 32: Line 30:
|પ્રેમ ક્રાન્તિ કરો, આત્મા-નિવાસી ! સ્તુતિ સવીકરો, હે અનંતવાસી !
|પ્રેમ ક્રાન્તિ કરો, આત્મા-નિવાસી ! સ્તુતિ સવીકરો, હે અનંતવાસી !
|-
|-
|
|
|
|અવિનાશી ; અવિનાશી !
|અવિનાશી ; અવિનાશી !
|}
|}

Revision as of 20:13, 15 July 2013

=૮ - સ્તુત્યર્પણ

૮ - સ્તુત્યર્પણ

ટેક :

પ્રિયકર, શીતકર, ઓ અવિનાશી ! અવિનાશી ; અવિનાશી !
પ્રિયકર, શીતકર, અવિનાશી !
સ્તુતિ તારી નિત કરનારી, વાચા હો, પ્રભુ, મિષ્ટકારી,
જય, જય, જય, હે વ્યોમનિવાસી ! વંદન હો તને, અનંતવાસી !
અવિનાશી ; અવિનાશી !
પ્રિયકર, શીતકર, અવિનાશી !
મનહર, પ્રેમવર, ઓ પ્રેમાંથી, ગાઉં ગાન નિત દુ:ખવિનાશી,
પ્રેમ ક્રાન્તિ કરો, આત્મા-નિવાસી ! સ્તુતિ સવીકરો, હે અનંતવાસી !
અવિનાશી ; અવિનાશી !