7: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) No edit summary |
|||
Line 21: | Line 21: | ||
|હૌયુંય હરખે, કાયાય મલકે, | |હૌયુંય હરખે, કાયાય મલકે, | ||
|મંદિરિયે જો મને રાખ....પ્રભુ. | |મંદિરિયે જો મને રાખ....પ્રભુ. | ||
|- | |||
૩ | |૩ | ||
ભલાં ભલાં મારા પ્રભુમંદિરિયાં, ગાઉં તૈં તારા ગુણગાન....પ્રભુ. | |ચલ્લીને ઘર જો, અબાબીલને માળો, | ||
|રક્ષવા નિજ સંતાન, | |||
૪ કોટી રે દિનની જિંદગી ખોટી, | |- | ||
ઘન ઘન મારા ઈસુ મસીહા, સફળ કર્યો સંસાર....પ્રભુ. | | | ||
|ભલાં ભલાં મારા પ્રભુમંદિરિયાં, | |||
|ગાઉં તૈં તારા ગુણગાન....પ્રભુ. | |||
|- | |||
|૪ | |||
|કોટી રે દિનની જિંદગી ખોટી, | |||
|વસું તુજ દ્વારે જે વાર, | |||
|- | |||
| | |||
|ઘન ઘન મારા ઈસુ મસીહા, | |||
|સફળ કર્યો સંસાર....પ્રભુ. | |||
|} | |} |
Revision as of 19:50, 15 July 2013
૭ – પ્રભુને દ્ધારે
ટેક : | પ્રભુ, મને તડો રે તમારે દ્વાર. | |
૧ | રમણીય કેવા માંડવા તારા, | સૌન્યો રે સરદાર, |
તેજ-કિરણના અંબાર ઝગે જ્યાં, | તારા મંદિરિયાને દ્વાર....પ્રભુ. | |
૨ | પલ પલ તલપે મનડું રે મારું, | પ્રભુઘરના અભિલાખ, |
હૌયુંય હરખે, કાયાય મલકે, | મંદિરિયે જો મને રાખ....પ્રભુ. | |
૩ | ચલ્લીને ઘર જો, અબાબીલને માળો, | રક્ષવા નિજ સંતાન, |
ભલાં ભલાં મારા પ્રભુમંદિરિયાં, | ગાઉં તૈં તારા ગુણગાન....પ્રભુ. | |
૪ | કોટી રે દિનની જિંદગી ખોટી, | વસું તુજ દ્વારે જે વાર, |
ઘન ઘન મારા ઈસુ મસીહા, | સફળ કર્યો સંસાર....પ્રભુ. |