53: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser (talk | contribs) |
No edit summary |
||
Line 130: | Line 130: | ||
==Media - Hymn Tune : St.Paul C.M.== | ==Media - Hymn Tune : St.Paul C.M.== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:St .Paul + Father of peace, and God of love.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:St .Paul + Father of peace, and God of love.mp3}}}} | ||
==Hymn Tune : St.Paul C.M. - Sheet Music in Gujarati Notation == | |||
[[Media:St .Paul C.M.+_Guj Notation.pdf|Sheet Music (Piano)]] |
Revision as of 11:15, 26 April 2017
૫૩ - ઈશ્વરની અપાર કૃપા
૮,૬ સ્વરો | |
(ગીતશાસ્ત્ર ૧૦૩) | |
Tune : | St. Paul C.M. |
કર્તા: | જેમ્સ ગ્લાસગો |
૧ | મારા આત્મા, પ્રભુને માન; ને મારા સહુ વિચાર; |
પ્રભુને માનો, મારા જાન, ન ભૂલતો પરોપકાર. | |
૨ | તે પાપની માફી લાવે છે, તાજું કરે છે તન; |
વિનાશથી જીવ બચાવે છે, બક્ષે છે પુષ્કળ ધન. | |
૩ | મુખે રુચિ કરાવીને બહુ તૃપ્તિ આપે છે; |
જુવાની પાછી લાવીને સમારી સ્થાપે છે. | |
૪ | ઈશ્વર કરુણારૂપ સદા, ને કોપે ઘણો ધીર; |
ધમકી નહિ આપે સર્વદા, ને ક્રોધ ન કરે સ્થિર. | |
૫ | તેણે અમારાં પાપો માટ નહિ કર્યો પ્રતિકાર; |
જેમ આકાશ ઊંચું જગત પર, તેમ પ્રીતિ છે અપાર. | |
૬ | અસ્ત ઉદયથી દૂર ઠરે છે, તેમ તે નિવારે પાપ; |
ને પ્રભુ રહેમ કરે છે, જેવો દયાળુ બાપ. | |
૭ | સેવા કરો, તેના સમાજ, પ્રભુને આપો માન; |
એમ કરો, તેનાં સર્વ રાજ, એમ જ કર, માર જાન. |
Phonetic English
8,6 Swaro | |
(Geetshaastra 103) | |
Tune : | St. Paul C.M. |
Kartaa: | James Glaasgo |
1 | Maaraa aatmaa, prabhune maan; ne maara sahu vichaar; |
Prabhune maano, mara jaan, na bhulato paropakaar. | |
2 | Tu paapni maafi laave che, taaju kare che tan; |
vinaashathi jeev bachaave che, bakshe che pushkal dhan. | |
3 | Mukhe ruchi karaavine bahu trupti aape che; |
Juvani paachi laavine samaari sthape che. | |
4 | Ishwar karunarup sadaa, ne kope ghano dheer; |
Dhamki nahi aape sarvadaa, ne krodh na kare sthir. | |
5 | Tene amaara paapo maat nahi karyo pratikaar; |
Jem aakaash unchu jagat par, tem priti che apaar. | |
6 | Asth udaythi door dhare che, tem te nivaare paap; |
Ne prabhu rahem kare che, jevo dayaalu baap. | |
7 | Sevaa karo, tenaa samaaj, prabhune aapo maan; |
Aem karo, tenaa sarva raaj, aem j kar, mara jaan. |
Image
Media - Hymn Tune : St.Paul C.M.