6: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 12: | Line 12: | ||
|કર્તા : સી. એમ. જસ્ટીન | |કર્તા : સી. એમ. જસ્ટીન | ||
|- | |- | ||
| | |ટેક : | ||
ટેક : | |||
|ઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાાગતને આજ, | |ઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાાગતને આજ, | ||
|- | |- |
Revision as of 19:13, 15 July 2013
૬ - ઈશ્વરને આમંત્રણ
(રાગ મિશ્ર દરબારી. | |||||||
તાલ : કેહરવા) | |||||||
કર્તા : સી. એમ. જસ્ટીન | |||||||
ટેક : | ઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાાગતને આજ, | ||||||
ઉગારો, શરણાગતને આજ. | |||||||
ઓ પ્રભુ અમરાં, બાળ તમારાં, નવ કરશો નારાજ, | |||||||
અમોને નવ કરશો નારાજ. | |||||||
૧ | આશિષો સૌ છે તમ પાસે, | કૃપા તમારીથી ઉગરાશે, | |||||
પાપ અમારાં માફ કરીને, | શુદ્ધ કરો મન આજ.... | ||||||
ઓ પ્રભુ. | |||||||
૨ | દેવ તણા હલવાન તમે છો, | વચન તમારાં પૂર્ણ કરો છો, | |||||
રક્ત તણો છંટકાવ કરીને, | શુદ્ધ કરો હમણાં જ.... | ||||||
ઓ પ્રભુ. | |||||||
૩ | મંડળ તમારું મંદિર માંહે, | રહે ન કોઈ તમ વિણ ત્યાંયે, | |||||
પવિત્રતાનાં દ્વાર ઉઘાડો, | કરગરીએ મહારાજ.... | ||||||
ઓ પ્રભુ. | |||||||
૪ | આશિષો પર આશિષ દઈને, | શેતાની બળ દાબી દઈને, | |||||
સ્વર્ગ તણાં વચનો સંભળાવી, | પ્રસરાવો તમ રાજ.... | ||||||
ઓ પ્રભુ. |