382: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 165: | Line 165: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj382.JPG|500px]] | [[File:Guj382.JPG|500px]] | ||
==Media - Composition By : Late Mr. Manu Bhai Rathod == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:382 Bal Mane Do Ish Rai Amara_Manu Bhai.mp3}}}} | |||
==Media - Composition By : Late Mr. Johnson Daniel == | ==Media - Composition By : Late Mr. Johnson Daniel == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:382 Bal Mane Do Ish Rai Amara_Johnson Mama.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:382 Bal Mane Do Ish Rai Amara_Johnson Mama.mp3}}}} | ||
Revision as of 14:00, 17 August 2016
૩૮૨ - કામ કરવાનો આગ્રહ
ટેક: | બળ, મને દો, ઈશ રાય અમારા, યુદ્ધે લડીએ હામે. |
૧ | રાજ્ય અસતનું ચાલે જબરું, સત્ય રાયના ધાર, |
રાત, દિવસ તો તુચ્છ ગયા છ, ક્યાં ઉપાયો તારા ? | |
ઊઠ, વિશ્વાસી, આળસ ત્યાગી તજ જગત મોહ તારો, | |
ચિત્ત લગાડી શોધી કાઢો, શો છે એનો ચારો ? | |
૨ | કામ વિના બેઠો છે તું રે, હાથો ખાલી તારા, |
ચાલ, સિપાઈ, શસ્ત્રો ધારી તમ પણ મારો મારા. | |
હામ ધરો મનમાં સત કેડે ઈસુ જય દેનારો, | |
સદ્ગુરુનું પુણ્ય પે'રી કાઢો એવો ચારો. | |
૩ | કામ વિના બેઠો છે તું રે હાથો ખાલી તારા, |
ઊઠો, ઢાલ સુભાવ તણી લો, થાઓ હોલવનારા, | |
ભૂંડાનાં તપતાં બાણોનો ઝીલી લો ઝલકારો, | |
ટોપ ધરો શિરે તારણનો; આ છે એનો ચારો. | |
૪ | કામ વિના બેઠો છે તું રે, ખ્રિસ્તની શાંતિ ધારો, |
લો તરવાર પવિત્રાત્માની, ફેલાવો પ્રભુધારા; | |
ધીરજ મનમાં પૂર્ણ ભરો રે, ખ્રિસ્તની શાંતિ ધારો, | |
નિત એકાગ્ર વિનંતી કરો તમ, આ છે એનો ચારો. | |
૫ | કામ વિના બેઠો છે તું રે, હાથો ખાલી તારા, |
કર તન, મન, ધન અર્પણ તારાં, તજ લોભ, મોહ સારા. | |
પૂરા ભાવે ધર ઈસુને થા તેમાં વસનારો; | |
કહે છે પ્રેમે દાસ પ્રભુનો, આ છે મોટો ચારો. |
Phonetic English
Tek: | Bad, mane do, ish raay amaara, yuddhe ladiae hame. |
1 | Rajy asatanu chale jabaru, satya rayna dhaar, |
Raat, diwas to tuchchh gaya ch, kyaa upaaypo tara ? | |
Uuth, vishwasi, aadas tyagi taj jagat moh taro, | |
Chit lagadi shodhi kadho, sho che aeno charo ? | |
2 | Kaam vina betho che tu re, hatho khali tara, |
Chaal, sipaai, shastro dhari tam pan maro mara. | |
Haam dharo manama sat kede Isune jay denaro, | |
Sadgurunu puny pe'ri kadho aevo charo. | |
3 | Kaam vina betho che tu re hatho khali taara, |
Uutho, dhaal subhaav tani lo, thao holavanaara, | |
Bhudana tapata banono zili lo zalakaaro, | |
Top dharo shire tarano; aa che aeno charo. | |
4 | Kaam vina betho che tu re, Khristni shanti dharo, |
Lo taravar pavitratmani, phelaavo prabhudhara; | |
Dhiraj manama purn bharo re, Khristni shanti dharo, | |
Nit ekagr vinanti karo tam, aa che aeno charo. | |
5 | Kaam vina betho che tu re, hatho khali tara, |
Kar tan, man, dhan arpan tara, taj lobh, moh sara. | |
pura bhaave dhar Isunene thaa tema vasnaaro; | |
Kahe che preme daas prabhuno, aa che moto chaaro. |
Image
Media - Composition By : Late Mr. Manu Bhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel