378: Difference between revisions
Jump to navigation
Jump to search
(→Media) |
Upworkuser (talk | contribs) |
||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| | | | ||
|યુદ્ધ ભારે છે ખચીત લો | |યુદ્ધ ભારે છે ખચીત લો હથિયારો દેવનાં, | ||
|- | |- | ||
| | | |
Revision as of 22:15, 23 January 2017
૩૭૮ - શેતાન સામે યુદ્ધમાં ચાલો
૧ | ચાલો, ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આજે જઈએ, |
શેતાન સામે યુદ્ધ કરી, જગને જીતી લઈએ. | |
જુઓ, લોકો પાપના બંધને બંધાયા, | |
બંધન તોડી નાખીશું, જય જય હાલેલૂયા. | |
૨ | સુણો ખ્રિસ્તાચારીઓ, ઈસુનું ફરમાન આ, |
સર્વ દેશમાં જઈને, પ્રસારો સુવાર્તા, | |
યુદ્ધ ભારે છે ખચીત લો હથિયારો દેવનાં, | |
ઈસુ આપણો આગેવાન, જય જય હાલેલૂયા. | |
૩ | બાંધો સૈનિકો શૂરા, સત્યતાથી કમર, |
પહેરીને ઊભા રહો, ન્યાયીપણાનું બખ્તર, | |
શાંતિરૂપ સ્વાર્તાની, તૈયારીરૂપ જોડાં, | |
પહેરીને આગળ વધો, જય જય હાલેલૂયા. |
Phonetic English
1 | Chaalo, Khristana sainiko yuddhamaan aaje jaeeye, |
Shetaan saame yuddh kari, jagane jeeti laeeye. | |
Juo, loko paapana bandhane bandhaaya, | |
Bandhan todi naakheeshun, jay jay haaleluya. | |
2 | Suno Khristaachaareeo, Isunun pharamaan aa, |
Sarv deshamaan jaeene, prasaaro suvaarta, | |
Yuddh bhaare chhe khacheet lo hathiyaato devanaan, | |
Isu aapano aagevaan, jay jay haaleluya. | |
3 | Baandho sainiko shoora, satyataathi kamar, |
Pahereene oobha raho, nyaayeepanaanun bakhtar, | |
Shaantiroop svaartaani, taiyaareeroop jodaan, | |
Pahereene aagal vadho, jay jay haaleluya. |
Image
Media - Traditional Tune