5: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) No edit summary |
Rrishujain (talk | contribs) |
||
Line 2: | Line 2: | ||
{| | {| | ||
|+૫ - ભજનસેવા | |+૫ - ભજનસેવા | ||
દોહરા | |- | ||
કર્તા : સમભાઈ, કલ્યાણભાઈ | |દોહરા | ||
|-| | |- | ||
|-|૧ | |કર્તા : | ||
|-|ભકિત અમારી માનજે, આશિષ સૌ પર લાવ. | |સમભાઈ, કલ્યાણભાઈ | ||
|-|તારું જ્ઞાન ઉતારજે, સૌનાં અંતરમાંય; | |- | ||
|-|તુજ ગમ મનડું વાળજે, હમણાં અને સદાય. | | | ||
|-| | |- | ||
| | |૧ | ||
|-|તારી વાતોનો થજો, | |સેવા કરવા આવિયા, | ||
|-|તારા લેખો વાંચતાં | |હે પ્રભુ, અમમાં આવ; | ||
|-|કે તે ચોંટેં ચિત્તમાં, | |- | ||
| | |||
|-|૩ | |ભકિત અમારી માનજે, | ||
|-|કે મીઠાં ફળ દાખવે, | |આશિષ સૌ પર લાવ. | ||
|-|રૂડાં રૂડાં ગીતનો | |- | ||
|-|તે સેવા તું માનજે, | | | ||
|તારું જ્ઞાન ઉતારજે, | |||
|-|૪ | |સૌનાં અંતરમાંય; | ||
|-|તારો આત્મા આપજે, | |- | ||
|-|અરજ અમારી આજની | | | ||
|-|ઈસુ તારક નામથી, માફક કરો સૌ પાપ. | |તુજ ગમ મનડું વાળજે, | ||
|હમણાં અને સદાય. | |||
|- | |||
|૨ | |||
|જગ-ચિંતાના કાઢજે, | |||
|મનથી સર્વ વિચાર; | |||
|- | |||
| | |||
|તારી વાતોનો થજો, | |||
|અમમાં બહુ વિસ્તાર. | |||
|- | |||
| | |||
|તારા લેખો વાંચતાં | |||
|એવી આશિષ આપ; | |||
|- | |||
| | |||
|કે તે ચોંટેં ચિત્તમાં, | |||
|માટે તેને સ્થાપ. | |||
|- | |||
|૩ | |||
|જે જે વાતો સુણીએ, | |||
|તો હ્રદયે ઉતાર, | |||
|- | |||
| | |||
|કે મીઠાં ફળ દાખવે, | |||
|અમમાં વારંવારં. | |||
|- | |||
| | |||
|રૂડાં રૂડાં ગીતનો | |||
|શોર ચઢે જે વાર, | |||
|- | |||
| | |||
|તે સેવા તું માનજે, | |||
|હે ઈશ્વર, દાતાર. | |||
|- | |||
|૪ | |||
|ભાવ ખરો ઉપજાવજે, | |||
|સર્વ સભાની માંય; | |||
|- | |||
| | |||
|તારો આત્મા આપજે, | |||
|કે સૌ ત્રુપ્ત કરાય. | |||
|- | |||
| | |||
|અરજ અમારી આજની | |||
|તે તો સુણો, બાપ, | |||
|- | |||
| | |||
|ઈસુ તારક નામથી, | |||
|માફક કરો સૌ પાપ. | |||
|} | |} |
Revision as of 15:14, 15 July 2013
૫ - ભજનસેવા
દોહરા | ||
કર્તા : | સમભાઈ, કલ્યાણભાઈ | |
૧ | સેવા કરવા આવિયા, | હે પ્રભુ, અમમાં આવ; |
ભકિત અમારી માનજે, | આશિષ સૌ પર લાવ. | |
તારું જ્ઞાન ઉતારજે, | સૌનાં અંતરમાંય; | |
તુજ ગમ મનડું વાળજે, | હમણાં અને સદાય. | |
૨ | જગ-ચિંતાના કાઢજે, | મનથી સર્વ વિચાર; |
તારી વાતોનો થજો, | અમમાં બહુ વિસ્તાર. | |
તારા લેખો વાંચતાં | એવી આશિષ આપ; | |
કે તે ચોંટેં ચિત્તમાં, | માટે તેને સ્થાપ. | |
૩ | જે જે વાતો સુણીએ, | તો હ્રદયે ઉતાર, |
કે મીઠાં ફળ દાખવે, | અમમાં વારંવારં. | |
રૂડાં રૂડાં ગીતનો | શોર ચઢે જે વાર, | |
તે સેવા તું માનજે, | હે ઈશ્વર, દાતાર. | |
૪ | ભાવ ખરો ઉપજાવજે, | સર્વ સભાની માંય; |
તારો આત્મા આપજે, | કે સૌ ત્રુપ્ત કરાય. | |
અરજ અમારી આજની | તે તો સુણો, બાપ, | |
ઈસુ તારક નામથી, | માફક કરો સૌ પાપ. |