324: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 8: Line 8:
|-
|-
|
|
|તારી કૂખથી વહ્યું જા તથી લોહી તેનું ફળ
|તારી કૂખથી વહ્યું જળ તથા લોહી તેનું ફળ
|-
|-
|
|
|થાઓ પાપની બે ઈલાજ: દોષ મટાડો, ટાળો રાજ !
|થાઓ પાપના બે ઈલાજ: દોષ મટાડો, ટાળો રાજ !
|-
|-
|
|
|-
|-
|૨
|૨
|મારા હાથનાં ઘણાં કર્મ પૂરાં કર્તાં નથી ધર્મ;
|મારા હાથનાં ઘણાં કર્મ પૂરાં કરતાં નથી ધર્મ;
|-
|-
|
|
Line 44: Line 44:
|-
|-
|
|
|જીવતા ખડક, ખરી આડ, મારા ઉપર છાપા પાડ.
|જીવતા ખડક, ખરી આડ, મારા ઉપર છાયા પાડ.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Revision as of 15:29, 18 January 2017

૩૨૪ - જીવતા ખડક

૩૨૪ - જીવતા ખડક
જીવતા ખડક, ખરી આડ, મારા ઉપર છાયા પાડ !
તારી કૂખથી વહ્યું જળ તથા લોહી તેનું ફળ
થાઓ પાપના બે ઈલાજ: દોષ મટાડો, ટાળો રાજ !
મારા હાથનાં ઘણાં કર્મ પૂરાં કરતાં નથી ધર્મ;
મારી હોંસ નિરંતર હોય, મારો આત્મા સદા રોય,
તો પણ કેવળ પ્રાયશ્વિત્ત તારી શકે છે ખચીત.
ખાલી હાથે આવું છું, ઈમાન તું પર લાવું છું,
નગ્ન હું, માગું લેબાસ; અબળ, કરું છું વિશ્વાસ;
તારે ઝરે મને લાવ, તેમાં મને નહવડાવ !
ટકે જીવનનું અજવાળ, અથવા આવે અંતકાળ,
ઊડું જીવ આકાશી ઘર, જોઉં તને ન્યાયાસન પર,
જીવતા ખડક, ખરી આડ, મારા ઉપર છાયા પાડ.

Phonetic English

324 - Jeevata Khadak
1 Jeevata khadak, khari aad, maara upar chhaaya paad !
Taari kookhathi vahyun ja tathi lohi tenun phal
Thaao paapani be ilaaj: dosh mataado, taalo raaj !
2 Maara haathanaan ghanaan karm pooraan kartaan nathi dharm;
Maari hons nirantar hoy, maaro aatma sada roy,
To pan keval praayashvitt taari shake chhe khacheet.
3 Khaali haathe aavun chhun, imaan tun par laavun chhun,
Nagn hun, maagun lebaas; abal, karun chhun vishvaas;
Taare jhare mane laav, temaan mane nahavadaav !
4 Take jeevananun ajavaal, athava aave antakaal,
Oodun jeev aakaashi ghar, joun tane nyaayaasan par,
Jeevata khadak, khari aad, maara upar chhaapa paad.

Image


Media - Hymn Tune : Toplady

Media - Hymn Tune : Redhead ( Petra )