19: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 7: Line 7:
|તે આકાશોમાં મહિમાવાન,
|તે આકાશોમાં મહિમાવાન,
|-
|-
|
|
|
|ત્યાં ગાઓ તેનાં ગીત;
|ત્યાં ગાઓ તેનાં ગીત;
Line 14: Line 13:
|હે તમે સર્વ દૂતગણો, ને યાહનાં સૈન્ય, સૌ ભણો;
|હે તમે સર્વ દૂતગણો, ને યાહનાં સૈન્ય, સૌ ભણો;
|-
|-
|
|
|
|સહુ માનો તેની પ્રીત.
|સહુ માનો તેની પ્રીત.
Line 21: Line 19:
|ને સૂર્ય, ચંદ્ર ગાઓ સ્તોત્ર, વંદન કરો સહુ નક્ષત્ર,
|ને સૂર્ય, ચંદ્ર ગાઓ સ્તોત્ર, વંદન કરો સહુ નક્ષત્ર,
|-
|-
|
|
|
|ને આકાશનાં ઊંચાણ;
|ને આકાશનાં ઊંચાણ;
Line 28: Line 25:
|ને વાયુ ઉપર મેઘસ્થાન, એઓ પ્રભુને આપે માન,
|ને વાયુ ઉપર મેઘસ્થાન, એઓ પ્રભુને આપે માન,
|-
|-
|
|
|
|તેણે કર્યાં નિર્માણ.
|તેણે કર્યાં નિર્માણ.
Line 35: Line 31:
|ને વાદળ, આંધી ને તોફાન, સૌ પર્વન, ડુંગરો, મેદાન,
|ને વાદળ, આંધી ને તોફાન, સૌ પર્વન, ડુંગરો, મેદાન,
|-
|-
|
|
|
|ફળઝાડો ને દેવદાર;
|ફળઝાડો ને દેવદાર;
Line 43: Line 38:
|-
|-
|
|
|
|અને સઘળાં જાનદાર.
|
અને સઘળાં જાનદાર.
|-
|-
|૪  
|૪  
|ને રાજાઓ ને બધા દેશ, સરદારો તથા ન્યાયાધીશ,
|ને રાજાઓ ને બધા દેશ, સરદારો તથા ન્યાયાધીશ,
|-
|-
|
|
|
|કન્યા તથા જુવાન;
|કન્યા તથા જુવાન;
Line 57: Line 49:
|ને વડીલો ને તેમના સુત, તેઓ પ્રભુની કરે સ્તુત,
|ને વડીલો ને તેમના સુત, તેઓ પ્રભુની કરે સ્તુત,
|-
|-
|
|
|
|તે એકલો મહિમાવાન.
|તે એકલો મહિમાવાન.
Line 64: Line 55:
|ત્રિભુવનમાં તે પ્રતિષ્ઠિત, માટે જે લોકો તેના ઈષ્ટ;
|ત્રિભુવનમાં તે પ્રતિષ્ઠિત, માટે જે લોકો તેના ઈષ્ટ;
|-
|-
|
|
|
|તેઓએ દેવું માન;
|તેઓએ દેવું માન;
Line 71: Line 61:
|ને ઈસ્ત્રાએલના સર્વ જન, તેને લગાડે આખું મન;
|ને ઈસ્ત્રાએલના સર્વ જન, તેને લગાડે આખું મન;
|-
|-
|
|
|
|ને તેનાં કરે ગાન.
|ને તેનાં કરે ગાન.
|}
|}

Revision as of 20:50, 19 July 2013

૧૯ – સ્તુતિપાત્ર યહોવા

૧૯ – સ્તુતિપાત્ર યહોવા
પરાત્પર આગળ કરો ગાન, તે આકાશોમાં મહિમાવાન,
ત્યાં ગાઓ તેનાં ગીત;
હે તમે સર્વ દૂતગણો, ને યાહનાં સૈન્ય, સૌ ભણો;
સહુ માનો તેની પ્રીત.
ને સૂર્ય, ચંદ્ર ગાઓ સ્તોત્ર, વંદન કરો સહુ નક્ષત્ર,
ને આકાશનાં ઊંચાણ;
ને વાયુ ઉપર મેઘસ્થાન, એઓ પ્રભુને આપે માન,
તેણે કર્યાં નિર્માણ.
ને વાદળ, આંધી ને તોફાન, સૌ પર્વન, ડુંગરો, મેદાન,
ફળઝાડો ને દેવદાર;
ને સંધાં ઢોર ને પશુઓ, સર્વ જીવજંતુ, પક્ષીઓ,
અને સઘળાં જાનદાર.
ને રાજાઓ ને બધા દેશ, સરદારો તથા ન્યાયાધીશ,
કન્યા તથા જુવાન;
ને વડીલો ને તેમના સુત, તેઓ પ્રભુની કરે સ્તુત,
તે એકલો મહિમાવાન.
ત્રિભુવનમાં તે પ્રતિષ્ઠિત, માટે જે લોકો તેના ઈષ્ટ;
તેઓએ દેવું માન;
ને ઈસ્ત્રાએલના સર્વ જન, તેને લગાડે આખું મન;
ને તેનાં કરે ગાન.