288: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser2 (talk | contribs) |
|||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| | | | ||
|કેવી | |કેવી ધીરજ જ્યારે શીખું, તેનું વચન જે શાશ્વાત. | ||
|- | |- |
Revision as of 19:46, 29 December 2016
૨૮૮ - માત્ર ઈસુ પર જ ભરોસો
૮, ૭ સ્વરો | |
"Tis so sweet to trust in Jesus" | |
Tune: C. N. 647 | |
કર્તા: લુઈઝા એમ. આર. સ્ટેડ | |
અનુ. : જી. ડબલ્યુ. પાર્ક | |
૧ | માત્ર ઈસુ પર ભરોસો ! કેવી સુંદર છે આ વાત ! |
કેવી ધીરજ જ્યારે શીખું, તેનું વચન જે શાશ્વાત. | |
ટેક: | ઈસુ, ઈસુ, વહાલા ઈસુ, રાખું છું તુજ પર આધાર, |
ઈસુ, ઈસુ, વહાલા ઈસુ, મારા વિશ્વાસને વધાર. | |
૨ | માત્ર ઈસુ પર ભરોસો, તેના રક્તથી છે મુજ ત્રાણ; |
માત્ર ઈમાન થકી બચે રક્તના ઝરણથી મુજ પ્રાણ. | |
૩ | માત્ર ઈસુ પર ભરોસો, અભિમાન, તમામ બદકામ |
છોડું છું, તેનાથી પામું જીવન, આનંદ ને આરામ. | |
૪ | હરખું વિશ્વાસ રાખતાં તુજ પર, તારક, મિત્ર વ્હાલા બહુ, |
તું છે સદા સાથે તારનાર, અંત લગી ન તજનાર તું. |
Phonetic English
8, 7 Swaro | |
"Tis so sweet to trust in Jesus" | |
Tune: C. N. 647 | |
Kartaa: Luiza M. R. Steda | |
Anu. : J. W. Park | |
1 | Maatra Isu para bharoso ! Kevi sundar che aa vaat ! |
Kevi dhiraha jyaare shikhu, tenu vachan je shaashwaar. | |
Tek: | Isu, Isu, vahaalaa Isu, raakhu choo tujh para aadhaar, |
Isu, Isu, vahaalaa Isu, maaraa vishwaasane vadhaar. | |
2 | Maatra Isu para bharoso, tenaa raktathi che muja traan; |
Maatra imaan thaki bache raktanaa zaranathi muja praan. | |
3 | Maatra Isu para bharoso, abhimaana, tamaama badakaam |
Chodu choo, tenaathi paamu jeevan, aananda ne aaraam. | |
4 | Harakhu vishwaas raakhataa tujh par, taarak, mitra vhaalaa bahu, |
Tu che sadaa saathe taaranaara, anta lagi na tajanaara tu. |
Image
Media - Hymn Tune : Tis So Sweet To Trust In JESUS