286: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 16: Line 16:
|-
|-
|૧
|૧
|ભરોસો સદા દેવનો રાખનારા, અને સત્યના ધોરને ચાલનાર;
|ભરોસો સદા દેવનો રાખનારા, અને સત્યના ધોરને ચાલનારા;
|-
|-
|
|
Line 37: Line 37:
|-
|-
|
|
|જઈ દેવ ત્યાં સંતના બંધ છોડયા જઈ દેવ ત્યાં સંતનાં દુળ્ખ તોડયાં.
|જઈ દેવ ત્યાં સંતના બંધ છોડયા જઈ દેવ ત્યાં સંતનાં દુ:ખ તોડયાં.


|-
|-
Line 46: Line 46:
|-
|-
|
|
|ભરોસો યહોવા તણો જે કરે છે, યહોવા થકી સંત સંતે તરે છે.
|ભરોસો યહોવા તણો જે કરે છે, યહોવા થકી સંત અંતે તરે છે.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Revision as of 19:29, 29 December 2016

૨૮૬ - ભરોસો

૨૮૬ - ભરોસો
ભુંજગી
કર્તા: થોમાભાઈ
પાથાભાઈ
ભરોસો સદા દેવનો રાખનારા, અને સત્યના ધોરને ચાલનારા;
સદા દેવ તો તેમની સાથ રહે છે, અને તેમની રોજ સંભાળ લે છે.
કદી સંતને દ્વેષકો જો સતાવે, ધરે ઢાલ સારી યહોવા બચાવે;
હશે દ્વેષકો સંતથી જો વધારે, યહોવા નક્કી ત્યાં બચાવા પધારે.
ઘણા સંત સારા ગયા બંધનોમાં, ઘણા સંત સારા પડયા રુદનોમાં;
જઈ દેવ ત્યાં સંતના બંધ છોડયા જઈ દેવ ત્યાં સંતનાં દુ:ખ તોડયાં.
હતા તે બધા સંત બહુ પ્રાર્થવાદી, યહોવા હતો સંત સાથે અનાદિ;
ભરોસો યહોવા તણો જે કરે છે, યહોવા થકી સંત અંતે તરે છે.

Phonetic English

286 - Bharoso
Bhujagi
Kartaa: Thomabhai
Pathabhai
1 Bharoso sadaa devano raakhanaaraa, ane satyanaa dhorane chaalanaar;
Sadaa deva to temani saatha rahe che, ane temani roja sambhaada le che.
2 Kadi samtane dveshako jo sataave, dhare dhaala saari yahovaa bachaave;
Hashe dveshako samtathi jo vadhaare, yahovaa nakki tyaa bachaavaa padhaare.
3 Ghanaa samta saaraa gayaa bandhanomaa, ghanaa samta saaraa padayaa rudanomaa;
Jai deva tyaa samtanaa bandha chodayaa jai deva tyaa samtanaa dudkh todayaa.
4 Hataa te badhaa samta bahu praarthvaadi, yahovaa hato samta saathe anaadi;
Bharoso yahovaa tano je kare che, yahovaa thaki samta samte tare che.

Image

Media - Traditional Tune - Bhoojangi Chhand


Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. ManuBhai Rathod