268: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 13: Line 13:
|-
|-
|૧
|૧
|સઘળાં પાપહી ફરો, ને કરો પસ્તાવો;
|સઘળાં પાપથી ફરો, ને કરો પસ્તાવો;
|-
|-
|
|
Line 34: Line 34:
|-
|-
|૩
|૩
|તમે હે છો જુવાર, આવો રે,
|તમે જે છો જુવાન, આવો રે,
|-
|-
|
|
|પામો મુક્તિનું દાન, વ્વ્પો ઈસુને માન,
|પામો મુક્તિનું દાન, આપો ઈસુને માન,
|-
|-
|
|
|સૈનિકો થા ઓ બળવાન, આવો રે. પરમેશ્વર.
|સૈનિકો થાઓ બળવાન, આવો રે. પરમેશ્વર.


|-
|-
Line 54: Line 54:
|અફસોસ થશે તમને, આવો રે. પરમેશ્વર.
|અફસોસ થશે તમને, આવો રે. પરમેશ્વર.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Revision as of 22:48, 28 December 2016

૨૬૮ - "જ્ઞાન હાંક મારે છે"

૨૬૮ - "જ્ઞાન હાંક મારે છે"
"The voice of Wisdom cries"
ટેક: પરમેશ્વર બોલાવે, આવો રે.
સઘળાં પાપથી ફરો, ને કરો પસ્તાવો;
મુક્તિમાર્ગમાં ચાલો, આવો રે. પરમેશ્વર.
તમે જે ઘરડાં છો, આવો રે,
તમ મોત જલદી આવશે, હાલ મુક્તિનો દિન છે;
પ્રભુ દયા કરશે, આવો રે. પરમેશ્વર.
તમે જે છો જુવાન, આવો રે,
પામો મુક્તિનું દાન, આપો ઈસુને માન,
સૈનિકો થાઓ બળવાન, આવો રે. પરમેશ્વર.
બારણું છે ઉઘાડું, આવો રે,
પણ બંધ થશે જ્યારે, રે શું કરશો ત્યારે?
અફસોસ થશે તમને, આવો રે. પરમેશ્વર.

Phonetic English

268 - "Gyaan Haak Maare Che"
"The voice of Wisdom cries"
Tek: Parameshwar bolaave, aavo re.
1 Saghadaa paapahi faro, ne karo pastaavo;
Muktimaargamaa chaalo, aavo re. Parameshwar.
2 Tame je gharad cho, aavo re,
Tam mot jaladi aavashe, haal muktino din che;
Prabhu dayaa karashe, aavo re. Parameshwar.
3 Tame he cho juvaar, aavo re,
Paamo muktinu daan, vvpo Isune maan,
Sainiko thaa o badavaan, aavo re. Parameshwar.
4 Baaranu che ughaadu, aavo re,
Pan bandh thashe jyaare, re shu karasho tyaare?
Afasos thashe tamane, aavo re. Parameshwar.

Image

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : ShivRajni