19: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 7: Line 7:
|તે આકાશોમાં મહિમાવાન,
|તે આકાશોમાં મહિમાવાન,
|-
|-
|||ત્યાં ગાઓ તેનાં ગીત;
|
|
|ત્યાં ગાઓ તેનાં ગીત;
|-
|-
||હે તમે સર્વ દૂતગણો, ને યાહનાં સૈન્ય, સૌ ભણો;
|
|હે તમે સર્વ દૂતગણો, ને યાહનાં સૈન્ય, સૌ ભણો;
|-
|-
||સહુ માનો તેની પ્રીત.
|
|સહુ માનો તેની પ્રીત.
|-
|-
|૨  
|૨  
|ને સૂર્ય, ચંદ્ર ગાઓ સ્તોત્ર, વંદન કરો સહુ નક્ષત્ર,
|ને સૂર્ય, ચંદ્ર ગાઓ સ્તોત્ર, વંદન કરો સહુ નક્ષત્ર,
|-
|-
|||ને આકાશનાં ઊંચાણ;
|
|
|ને આકાશનાં ઊંચાણ;
|-
|-
||ને વાયુ ઉપર મેઘસ્થાન, એઓ પ્રભુને આપે માન,
|
|ને વાયુ ઉપર મેઘસ્થાન, એઓ પ્રભુને આપે માન,
|-
|-
|||તેણે કર્યાં નિર્માણ.
|
|
|તેણે કર્યાં નિર્માણ.
|-
|-
|૩|ને વાદળ, આંધી ને તોફાન, સૌ પર્વન, ડુંગરો, મેદાન,
|૩
|ને વાદળ, આંધી ને તોફાન, સૌ પર્વન, ડુંગરો, મેદાન,
|-
|-
|||ફળઝાડો ને દેવદાર;
|
|
|ફળઝાડો ને દેવદાર;
|-
|-
||ને સંધાં ઢોર ને પશુઓ, સર્વ જીવજંતુ, પક્ષીઓ,
|
|ને સંધાં ઢોર ને પશુઓ, સર્વ જીવજંતુ, પક્ષીઓ,
|-
|-
|||અને સઘળાં જાનદાર.
|
|
|
અને સઘળાં જાનદાર.
|-
|-
|૪ |ને રાજાઓ ને બધા દેશ, સરદારો તથા ન્યાયાધીશ,
|૪  
|ને રાજાઓ ને બધા દેશ, સરદારો તથા ન્યાયાધીશ,
|-
|-
|||કન્યા તથા જુવાન;
|
|
|કન્યા તથા જુવાન;
|-
|-
||ને વડીલો ને તેમના સુત, તેઓ પ્રભુની કરે સ્તુત,
|
|ને વડીલો ને તેમના સુત, તેઓ પ્રભુની કરે સ્તુત,
|-
|-
|||તે એકલો મહિમાવાન.
|
|
|તે એકલો મહિમાવાન.
|-
|-
|૫  
|૫  
|ત્રિભુવનમાં તે પ્રતિષ્ઠિત, માટે જે લોકો તેના ઈષ્ટ;
|ત્રિભુવનમાં તે પ્રતિષ્ઠિત, માટે જે લોકો તેના ઈષ્ટ;
|-
|-
|||તેઓએ દેવું માન;
|
|
|તેઓએ દેવું માન;
|-
|-
||ને ઈસ્ત્રાએલના સર્વ જન, તેને લગાડે આખું મન;
|
|ને ઈસ્ત્રાએલના સર્વ જન, તેને લગાડે આખું મન;
|-
|-
|||ને તેનાં કરે ગાન.
|
|
|ને તેનાં કરે ગાન.
|}
|}

Revision as of 14:29, 15 July 2013

૧૯ – સ્તુતિપાત્ર યહોવા

૧૯ – સ્તુતિપાત્ર યહોવા
પરાત્પર આગળ કરો ગાન, તે આકાશોમાં મહિમાવાન,
ત્યાં ગાઓ તેનાં ગીત;
હે તમે સર્વ દૂતગણો, ને યાહનાં સૈન્ય, સૌ ભણો;
સહુ માનો તેની પ્રીત.
ને સૂર્ય, ચંદ્ર ગાઓ સ્તોત્ર, વંદન કરો સહુ નક્ષત્ર,
ને આકાશનાં ઊંચાણ;
ને વાયુ ઉપર મેઘસ્થાન, એઓ પ્રભુને આપે માન,
તેણે કર્યાં નિર્માણ.
ને વાદળ, આંધી ને તોફાન, સૌ પર્વન, ડુંગરો, મેદાન,
ફળઝાડો ને દેવદાર;
ને સંધાં ઢોર ને પશુઓ, સર્વ જીવજંતુ, પક્ષીઓ,

અને સઘળાં જાનદાર.

ને રાજાઓ ને બધા દેશ, સરદારો તથા ન્યાયાધીશ,
કન્યા તથા જુવાન;
ને વડીલો ને તેમના સુત, તેઓ પ્રભુની કરે સ્તુત,
તે એકલો મહિમાવાન.
ત્રિભુવનમાં તે પ્રતિષ્ઠિત, માટે જે લોકો તેના ઈષ્ટ;
તેઓએ દેવું માન;
ને ઈસ્ત્રાએલના સર્વ જન, તેને લગાડે આખું મન;
ને તેનાં કરે ગાન.