10: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser (talk | contribs) |
|||
Line 21: | Line 21: | ||
|૩ | |૩ | ||
|મોતના માર્ગથી તેમને વારો, | |મોતના માર્ગથી તેમને વારો, | ||
| | |વેરીઓના હાથથી તારો; | ||
|- | |- | ||
| | | | ||
Line 33: | Line 33: | ||
| | | | ||
|હર્ખે પ્રેમની વાતો ઝાલો, | |હર્ખે પ્રેમની વાતો ઝાલો, | ||
|હર્ખે પ્રેમની | |હર્ખે પ્રેમની સલાહ પાળો. | ||
|- | |- | ||
|૫ | |૫ | ||
Line 41: | Line 41: | ||
| | | | ||
|તે તમારાં દુ:ખો લેશે, | |તે તમારાં દુ:ખો લેશે, | ||
|ને | |ને તમોને શાંતિ દેશે. | ||
|- | |- | ||
|૬ | |૬ | ||
Line 51: | Line 51: | ||
|તું માગે તે અમે દઈએ. | |તું માગે તે અમે દઈએ. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 02:44, 5 September 2016
૧0 – હખેં પ્રભુની સેવા કરવી
૧ | ગાતાં ગાતાં બધાં આવો, | અમર રાગનાં ગીતો ગાઓ; |
દેવનો મોટો પ્રેમ વખાણો, | તેનાં મોટાં કામો માનો. | |
૨ | બાપના પ્રેમે ખબર લીધી, | ખ્રિસ્તને એવી આજ્ઞા દીધી; |
ડૂબેલાના તારનાર થાઓ, | પાપીઓનો ઉદ્વાર લાવો. | |
૩ | મોતના માર્ગથી તેમને વારો, | વેરીઓના હાથથી તારો; |
સતના ધારાઓ જણાવો, | સુખને ચીલે તેમને લાવો. | |
૪ | હવે, પાપી લોકો, માનો, | એનો પૂરો ઉદ્ધાર જાણો; |
હર્ખે પ્રેમની વાતો ઝાલો, | હર્ખે પ્રેમની સલાહ પાળો. | |
૫ | આવો ને ભરોસો રાખો, | ખ્રિસ્ત પર જીવનો બોજો નાખો |
તે તમારાં દુ:ખો લેશે, | ને તમોને શાંતિ દેશે. | |
૬ | હે યહોવા, તારી વાણી, | અમે સાંભળી અને માની |
તું આપે તે અમે લઈએ, | તું માગે તે અમે દઈએ. |
Phonetic English
1 | Gaata gaata badha aavo, | amar Raagana gito gaao; |
Devno moto prem vakhaano, | tena mota kaamo maano. | |
2 | Baapna preme khabar lidhi, | Khristne aevi aagya didhi; |
Dubelaana taranaar thaao, | paapiono udwaar laavo. | |
3 | Motana maargathi temane vaaro, | ve riona haaththi taaro; |
Satana dhaarao janaavo, | sukhane chile temane laavo. | |
4 | Have, paapi loko, maano, | aeno puro uddhaar jaano; |
Harkhe premni vaato jhaalo, | harkhe premni salaahi paado. | |
5 | Aavo ne bharoso raakho, | Khrist par jeevno bojo naakho |
Te tamaara dukho leshe, | ne tamo shaanti deshe. | |
6 | He yahova, taari vaani, | ame saambhadi ane maani |
Tu aape te ame laiae, | tu maage te ame daiae. |
Image
Media - Hymn Tune : Old Hundread L.M.
Sheet Music
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan