15: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "૧૫ – ભજન કરવાનું નોતરું ૧ સહુ જગતના લોકો, આવો, હર્ખે દેવનાં ગીતો ગા...")
 
No edit summary
Line 1: Line 1:
૧૫ – ભજન કરવાનું નોતરું
==૧૫ – ભજન કરવાનું નોતરું==
{|
|+૧૫ – ભજન કરવાનું નોતરું
 
૧ સહુ જગતના લોકો, આવો, હર્ખે દેવનાં ગીતો ગાઓ;
૧ સહુ જગતના લોકો, આવો, હર્ખે દેવનાં ગીતો ગાઓ;
તેની સેવા કરો ભાવે, બધા તેને શરણે આવે.
તેની સેવા કરો ભાવે, બધા તેને શરણે આવે.
Line 14: Line 17:
૫ પેઢી દર પેઢીને માથે, દયા કરશે દાતાર હાથે;
૫ પેઢી દર પેઢીને માથે, દયા કરશે દાતાર હાથે;
તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો.
તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો.
|}

Revision as of 00:13, 16 July 2013

૧૫ – ભજન કરવાનું નોતરું

૧૫ – ભજન કરવાનું નોતરું ૧ સહુ જગતના લોકો, આવો, હર્ખે દેવનાં ગીતો ગાઓ; તેની સેવા કરો ભાવે, બધા તેને શરણે આવે. ૨ જાણો દેવ છે એક યહોવા, આવો તેનો મહિમા જોવા; આપણે ના પોતાથી થયાં, તેના હાથે છીએ બન્યાં. ૩ તેના લોકો છીએ બધા, ને ચારાનાં ઘેટાં સદા; સ્તુતિ કરતાં બારણે પેસો, તેના ઘરમાં આવી બેસો. ૪ તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો; કેમ કે પ્રભુ છે દયાળુ, ને સદાકાળ કરૂણાળુ. ૫ પેઢી દર પેઢીને માથે, દયા કરશે દાતાર હાથે; તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો.