31: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 19: Line 19:
|-
|-
|
|
|તે સમે કોણ સંભાળતો'તો તને, એ જ તું ધારને દ્યાન આણી.ઊઠને.
|તે સમે કોણ સંભાળતો'તો તને, એ જ તું ધારને ધ્યાન આણી.ઊઠને.
|-
|-
|૩
|૩
|કૈંક તો આજથી રાતમાં મોતના ખાટમાં દુ:ખના માર ખાતો;
|કૈંક તો આજની રાતમાં મોતના ખાટમાં દુ:ખના માર ખાતો;
|-
|-
|
|
|"રે, મારું છું," કહી શ્વાસ કાઢે ઘણો, ભોગવે વેદનાપ્રણ જાતાં.ઊઠને.
|"રે, મરું છું," કહી શ્વાસ કાઢે ઘણો, ભોગવે વેદના પ્રાણ જાતાં.ઊઠને.
|-
|-
|૪
|૪
|એમ તો કૈંકના જીવ જાતા ઘાણા, તોય તું જીવતો આજ તોજ;
|એમ તો કૈંકના જીવ જાતા ઘાણા, તોય તું જીવતો આજ તાજો;
|-
|-
|
|
Line 34: Line 34:
|-
|-
|૫
|૫
|પાપથી ઊંઘથી, દુ:ખથી મારથી દેવ સંભાળશે ભાવ આણી;
|પાપની ઊંઘથી, દુ:ખના મારથી દેવ સંભાળશે ભાવ આણી;
|-
|-
|
|
|દેવ તો તારશે પ્રેમના ભાવથી, જો તમો માનશો દેવવાણી.ઊઠને.
|દેવ તો તારશે પ્રેમના ભાવથી, જો તમો માનશો દેવવાણી.ઊઠને.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Revision as of 17:46, 19 September 2016

૩૧ - જીવને બોધ

૩૧ - જીવને બોધ
ઝૂલણા વૃત્ત
કર્તા : વહાલજી બેચરભાઈ
ઊઠને, ઊઠને, જાગને, જીવ તું થાય છે પ્રૌઢ જો આજ સારો;
રાતના પો'રમાં, ઘોર અંધારમાં, કેમ તો જીવિયો જીવ તારો?ઉઠને.
જ્યારથી તું તણી આંખ તો નિંદામાં મીચતાં ઊંઘતો સોડ તાણી;
તે સમે કોણ સંભાળતો'તો તને, એ જ તું ધારને ધ્યાન આણી.ઊઠને.
કૈંક તો આજની રાતમાં મોતના ખાટમાં દુ:ખના માર ખાતો;
"રે, મરું છું," કહી શ્વાસ કાઢે ઘણો, ભોગવે વેદના પ્રાણ જાતાં.ઊઠને.
એમ તો કૈંકના જીવ જાતા ઘાણા, તોય તું જીવતો આજ તાજો;
એમ તું ધાર તો દેવને માનજે, તે જ રાખશે જીવ સાજો.ઊઠને.
પાપની ઊંઘથી, દુ:ખના મારથી દેવ સંભાળશે ભાવ આણી;
દેવ તો તારશે પ્રેમના ભાવથી, જો તમો માનશો દેવવાણી.ઊઠને.

Phonetic English

31 - Jeevane Bodh
Jhulana Vrutt
Kartaa : Vahalaji Becharbhai
1 Uthane, uthane, jaagne, jeev tu thaay che praudh jo aaj saaro;
Raatna po'rama, ghor andhaarma, kem to jiviyo jeev taaro? Udone.
2 Jyaarathi tu tani aankh to nindaama michata uunghato sod taani;
Te same kon sanbhaadto'to tane, aej tu dhaarne dhyaan aani.Udone.
3 Kaik to aajthi raatma motana khaatama dukhna maar khaato;
"Re, maaru chu," kahi shwaas kaadhe ghano, bhogave vedanapran jaata.Udone.
4 Aem to kaikana jeev jaata ghaana, toy tu jeevto aaj toj;
Aem tu dhaar to devne maanje, tej raakhshe jeev saajo.Udone.
5 Paapathi uunghathi, dukhthi maarthi dev sanbhaadshe bhaav aani;
Dev to taarshe premna bhaavathi, jo tamo maanasho devavaani.Udone.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Shiv Rajni

[[:]]