16: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
(→Media) |
||
Line 101: | Line 101: | ||
[[File:Guj16.JPG|500px]] | [[File:Guj16.JPG|500px]] | ||
==Media == | ==Media - Traditional Tune == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:16 Isu Maro Gheta Palak.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:16 Isu Maro Gheta Palak.mp3}}}} | ||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:16 Isu Maro Gheta Palak_Manu Bhai.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:16 Isu Maro Gheta Palak_Manu Bhai.mp3}}}} |
Revision as of 15:06, 15 June 2016
૧૬ - યહોવ મારો પાળક
(હિંદી પરથી) | |
અનુ : | જયાનંદ આઈ. ચોહાન |
ટેક: | ઈસુ મારો ઘેટાંપાળ હું તેના ગુણ ગાઉં છું. |
નાનું તેનું બચ્ચું તેની પાછળ જાઉ છું. | |
૧ | લીલાં લીલાં બીડોમાં મને ચરાવે છે...(૨) |
વળી નિર્મળ ઝરામાં મને પિવાડે છે...(૨) | |
તે આગળ આગળ ચાલે છે, ને રક્ષા કરતો જાય છે, | |
૨ | મૃત્યુ કેરી ખીણ મધ્યે મને સંભાળે છે, |
જંગલ કેરાં જોખમથી મને બચાવે છે; | |
તે મલમપટ્ટી કરે છે, ને દિલાસો પણ તે દે છે, | |
તેની પ્રેમભરી સેવામાં હું આનંદ પામું છું. | |
૩ | વેરી કેરી હાજરીમાં ભાણું તે પીરસે છે, |
કટોરો આનંદથી ઊભરાઈ જાય છે | |
તે શુદ્ધ પવિત્ર બનાવે છે, આત્માનું દાન વળી દે છે, | |
નિત નિત તેની સહાય થકી જય પામે જાઉં છું. |
Phonetic English
(Hindi parthe) | |
Anu : | Jayanand I. Yohaan |
Tek: | Iesu maro getapad hu tena gun gawu chu. |
Nanu tenu bachu teni pachad jawu chu. | |
1 | Lila lila bidoma mane charawe che….(2) |
Wadi nirmal jarama mane piwade che…(2) | |
Te aagal aagal chale che, ne rakcha karto jay che, | |
2 | Mritu keri khin madhye mane sambhale che, |
Jangal kera jokham thi manr bachawe che; | |
Te malampatti kare che,ne dilaso pan de che, | |
Teni prembhari sewama hu aanand pamu chu. | |
3 | Weri keri hajari ma bhanu te pirse che, |
Katoro aanadthi ubharai jay che | |
Te shudh pawitra banawe che, aatmanu dan wali de che, | |
Nit nit teni sahay thaki jay pame jawu chu. |
Image
Media - Traditional Tune
Media - Composition By : Late Mr. ManuBhai Rathod