13: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser (talk | contribs) |
||
Line 12: | Line 12: | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|યહોવા તણે હાથ લોકો | |યહોવા તણે હાથ લોકો સૃજાયા, | ||
|ન પોતે સ્વાહાથે મનુષ્યો કરાયા; | |ન પોતે સ્વાહાથે મનુષ્યો કરાયા; | ||
|- | |- | ||
| | | | ||
|પ્રજા સર્વ તેની છીએ | |પ્રજા સર્વ તેની છીએ લોકો સંધા, | ||
|સદા તે તણા બીડના મેષ બંદા. | |સદા તે તણા બીડના મેષ બંદા. | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
|ઘણા પાડ સાથે પ્રભુદ્વાર પેસો, | |ઘણા પાડ સાથે પ્રભુદ્વાર પેસો, | ||
|ઘણાં ગીતથી | |ઘણાં ગીતથી તે તણે ઘેર બેસો; | ||
|- | |- | ||
| | | | ||
Line 29: | Line 29: | ||
|૪ | |૪ | ||
|યહોવા નક્કી છે સદા શ્રેષ્ઠ ન્યારો, | |યહોવા નક્કી છે સદા શ્રેષ્ઠ ન્યારો, | ||
|સદાકાળ | |સદાકાળ કૃપા થકી વર્તનારો; | ||
|- | |- | ||
| | | | ||
Line 35: | Line 35: | ||
|ટકે સર્વદા, ના ચળે કોઈ કાળે. | |ટકે સર્વદા, ના ચળે કોઈ કાળે. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 03:05, 5 September 2016
૧૩ – ઈશ્વરનું સ્તોત્ર
૧ | કરો ગાન, સૌ દેશના લોક, સંગે, | યહોવા વિષે સર્વે ગાઓ ઉમંગે; |
તમો પાસ આવી કરી ગાન માનો, | યહોવા વિના કો નથી દેવ જાણો. | |
૨ | યહોવા તણે હાથ લોકો સૃજાયા, | ન પોતે સ્વાહાથે મનુષ્યો કરાયા; |
પ્રજા સર્વ તેની છીએ લોકો સંધા, | સદા તે તણા બીડના મેષ બંદા. | |
૩ | ઘણા પાડ સાથે પ્રભુદ્વાર પેસો, | ઘણાં ગીતથી તે તણે ઘેર બેસો; |
યહોવા તણો પાડ આભાર માનો, | ખરું નામ તેનું કહી ધન્ય જાણો. | |
૪ | યહોવા નક્કી છે સદા શ્રેષ્ઠ ન્યારો, | સદાકાળ કૃપા થકી વર્તનારો; |
ખરે, સત્યતા પેઢી પેઢી જ ચાલે, | ટકે સર્વદા, ના ચળે કોઈ કાળે. |
Phonetic English
1 | Karo gaan, sau deshana lok, sange, | yahova vishe sarve gaao umange; |
Tamo paas aavi kari gaan maano, | yahova vinaa ko nathi dev jaano. | |
2 | Yahova tane haath loko srajaaya, | na pote swaahaathe manushyo karaaya; |
Praja sarv teni chiae lok sandha, | sada te tana bidana mesh banda. | |
3 | Ghana paad saathe prabhudwaar peso, | ghana geetthi ne tane gher beso; |
Yahova tano paad aabhaar maano, | kharu naam tenu kahi dhanya jaano. | |
4 | Yahova nakki che sada shreshth nyaaro, | sadaakaad krapa thaki vartanaaro; |
Khare, satyata pedhi pedhi j chaale, | take sarvada, na chade koi kaade. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalyan