517: Difference between revisions
Jump to navigation
Jump to search
(→Media) |
|||
Line 71: | Line 71: | ||
==Media - Composition By : Late Mr. Johnson Daniel== | ==Media - Composition By : Late Mr. Johnson Daniel== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath: | {{#widget:Html5mediaAudio|url={{filepath:YESTERDAY, TODAY, FOREVER.mp3}}}} |
Revision as of 12:59, 3 October 2016
૫૧૭ - નિર્વિકાર ઈસુ
આજ ને કાલ ને સર્વદા કાળમાં | ||
ખ્રિસ્ત તો તેહનો તે રહે છે; | ||
સર્વ કંઈ જાય ને સર્વ પલટાય, પણ | ||
ખ્રિસ્ત તો ત્યાંહનો ત્યાં રહે છે; | ||
ધન્ય છે નામ એ, ધન્ય છે કામ એ | ||
સર્વમાં સર્વદા ખ્રિસ્ત કેરું; | ||
પ્રીતિથી, ભક્તિથી, હર્ષથી, સુખથી | ||
સર્વમાં હું સદા ખ્રિસ્ત પ્હેરું. |
Phonetic English
Aaj ne kaal ne sarvda kaadama | ||
Khrist to tehano te rahe che; | ||
Sarv kai jaay ne sarv palataay, pan | ||
Khrist to tyaahano tyaa rahe che; | ||
Dhany che naam ae, dhany che kaam ae | ||
Sarvama Sarvda Khrist keru; | ||
Pritithi, bhaktithi, harshathi, sukhthi | ||
Sarvama hoon sada Khrist pheru. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel