13: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "૧૩ – ઈશ્વરનું સ્તોત્ર ૧ કરો ગાન, સૌ દેશના લોક, સંગે, યહોવા વિષે સર્...")
 
No edit summary
Line 1: Line 1:
૧૩ – ઈશ્વરનું સ્તોત્ર
==૧૩ – ઈશ્વરનું સ્તોત્ર==
૧ કરો ગાન, સૌ દેશના લોક, સંગે,  યહોવા વિષે સર્વે ગાઓ ઉમંગે;
{|
તમો પાસ આવી કરી ગાન માનો, યહોવા વિના કો નથી દેવ જાણો.
|+૧૩ – ઈશ્વરનું સ્તોત્ર
|-
|
૧ કરો ગાન, સૌ દેશના લોક, સંગે, 
|યહોવા વિષે સર્વે ગાઓ ઉમંગે;
|-
|તમો પાસ આવી કરી ગાન માનો,
|યહોવા વિના કો નથી દેવ જાણો.

૨ યહોવા તણે હાથ લોકો સ્રજાયા, ન પોતે સ્વાહાથે મનુષ્યો કરાયા;
|-
પ્રજા સર્વ તેની છીએ લોક સંધા, સદા તે તણા બીડના મેષ બંદા.
|૨ યહોવા તણે હાથ લોકો સ્રજાયા,
|ન પોતે સ્વાહાથે મનુષ્યો કરાયા;
|-
|પ્રજા સર્વ તેની છીએ લોક સંધા,
|સદા તે તણા બીડના મેષ બંદા.

૩ ઘણા પાડ સાથે પ્રભુદ્વાર પેસો, ઘણાં ગીતથી ને તણે ઘેર બેસો;
|-
યહોવા તણો પાડ આભાર માનો, ખરું નામ તેનું કહી ધન્ય જાણો.
|૩ ઘણા પાડ સાથે પ્રભુદ્વાર પેસો,
 
|ઘણાં ગીતથી ને તણે ઘેર બેસો;
૪ યહોવા નક્કી છે સદા શ્રેષ્ઠ ન્યારો, સદાકાળ ક્ર્પા થકી વર્તનારો;
|-
ખરે, સત્યતા પેઢી પેઢી જ ચાલે, ટકે સર્વદા, ના ચળે કોઈ કાળે.
|યહોવા તણો પાડ આભાર માનો,  
|ખરું નામ તેનું કહી ધન્ય જાણો.
|-
|૪ યહોવા નક્કી છે સદા શ્રેષ્ઠ ન્યારો,
|સદાકાળ ક્ર્પા થકી વર્તનારો;
|-
|ખરે, સત્યતા પેઢી પેઢી જ ચાલે,
|ટકે સર્વદા, ના ચળે કોઈ કાળે.
|}

Revision as of 21:59, 15 July 2013

૧૩ – ઈશ્વરનું સ્તોત્ર

૧૩ – ઈશ્વરનું સ્તોત્ર

૧ કરો ગાન, સૌ દેશના લોક, સંગે,

યહોવા વિષે સર્વે ગાઓ ઉમંગે;