11: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "૧૧ – જય જનરંજન ટેક : જય જનરંજન, જય દુ:ખભંજન, જય જય જન સુખદાયી. ૧ અશરણન...")
 
No edit summary
Line 1: Line 1:
૧૧ – જય જનરંજન
==૧૧ – જય જનરંજન==
ટેક : જય જનરંજન, જય દુ:ખભંજન, જય જય જન સુખદાયી.
{|
 
|+૧૧ – જય જનરંજન
અશરણને શરણાગતિદાયક પ્રભુ ઈસુ જગરાઈ.
|-
અલખ, અગોચર, અંતરયામી નરતન દેહ ધરાવી.
|
અદ્ભુત મહિમા જગને બતાવ્યો ભૂમિ નિવાસે આવી.
ટેક :
પાપનિવારક, દુષ્ટ-વિદારક, સંતોના સદા સહાયી.
|જય જનરંજન, જય દુ:ખભંજન, જય જય જન સુખદાયી.
ઉદધિ સમાન પ્રેમ તમારી જે મધ્યે જગત સમાઈ.
|-
૬ જાણી અધમજન, હે પ્રભુ, દેજો બિંદુ સમાન જ કાંઈ.
|
|અશરણને શરણાગતિદાયક પ્રભુ ઈસુ જગરાઈ.
|-
|
|અલખ, અગોચર, અંતરયામી નરતન દેહ ધરાવી.
|-
|
|અદ્ભુત મહિમા જગને બતાવ્યો ભૂમિ નિવાસે આવી.
|-
|
|પાપનિવારક, દુષ્ટ-વિદારક, સંતોના સદા સહાયી.
|-
|
|ઉદધિ સમાન પ્રેમ તમારી જે મધ્યે જગત સમાઈ.
|-
|
|જાણી અધમજન, હે પ્રભુ, દેજો બિંદુ સમાન જ કાંઈ.

Revision as of 21:42, 15 July 2013

૧૧ – જય જનરંજન

૧૧ – જય જનરંજન

ટેક :

જય જનરંજન, જય દુ:ખભંજન, જય જય જન સુખદાયી.
અશરણને શરણાગતિદાયક પ્રભુ ઈસુ જગરાઈ.
અલખ, અગોચર, અંતરયામી નરતન દેહ ધરાવી.
અદ્ભુત મહિમા જગને બતાવ્યો ભૂમિ નિવાસે આવી.
પાપનિવારક, દુષ્ટ-વિદારક, સંતોના સદા સહાયી.
ઉદધિ સમાન પ્રેમ તમારી જે મધ્યે જગત સમાઈ.
જાણી અધમજન, હે પ્રભુ, દેજો બિંદુ સમાન જ કાંઈ.