317: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
(→Media) |
||
Line 128: | Line 128: | ||
==Media == | ==Media - Visheshak Chhand== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:317 Prath Karo Sahu Khristi | {{#widget:Html5mediaAudio|url={{filepath:317 Prath Karo Sahu Khristi Jano_Visheshak Chhand.mp3}}}} |
Revision as of 16:49, 8 August 2016
૩૧૭ - પ્રાર્થના કર્વા વિષે
૧ | પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો, નિત પ્રાર્થ કરો; |
પ્રાર્થ કરો દિનરાત તમો, નહિ થાક ધરો; | |
ગાન કરો સત્શાસ્ત્ર ભણો, અતિ ભાવ થકી; | |
પ્રાર્થ કરિ તમ પ્રાર્થ કરો, નિશદિન નકી. | |
૨ | પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો, બહુ જીત થશે; |
પ્રાર્થ તણા સત્શસ્ત્ર વડે, અરિ દૂર ખસે; | |
પ્રાર્થ કરો વિશ્વાસ થકી, સહુ દુ:ખ જશે; | |
પ્રાર્થ કરો દિનારાત તમો, સત સુખ થશે. | |
૩ | પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો દુર્બુદ્ધ જશે, |
પ્રાર્થ વડે મળતા બળથી, મન શુદ્ધ થશે; | |
પ્રાર્થ કરો નિત જાગૃત રહી, નહિ થાક ધરો; | |
ખ્રિસ્ત તણી શુભ સેવ કરી, ભવ પાર તરો. | |
૪ | પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો, સહુ ભ્રાન્ત ટળે; |
પાપ ટલે, મન શાંત વળે, શુભ ત્રાણ મળે; | |
દાસ કહે તમ પ્રાર્થ તણો, નિત શ્વાસ ધરો; | |
જીવનના સહુ દિવસમાં, નિત પ્રાર્થ કરો. |
Phonetic English
1 | Praarth karo sahu Khristi jano, nit praarth karo; |
Praarth karo dinaraat tamo, nahi thaak dharo; | |
Gaan karo satshaastr bhano, ati bhaav thaki; | |
Praarth kari tam praarth karo, nishadin naki. | |
2 | Praarth karo sahu Khristi jano, bahu jeet thashe; |
Praarth tana satshastra vade, ari door khase; | |
Praarth karo vishvaas thaki, sahu dukh jashe; | |
Praarth karo dinaaraat tamo, sat sukh thashe. | |
3 | Praarth karo sahu Khristi jano durbuddh jashe, |
Praarth vade malata balathi, man shuddh thashe; | |
Praarth karo nit jaagrat rahi, nahi thaak dharo; | |
Khrist tani shubh sev kari, bhav paar taro. | |
4 | Praarth karo sahu Khristi jano, sahu bhraant tale; |
Paap tale, man shaant vale, shubh traan male; | |
Daas kahe tam praarth tano, nit shvaas dharo; | |
Jeevanana sahu divasamaan, nit praarth karo. |
Image
Image
Media - Visheshak Chhand