240: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 129: | Line 129: | ||
==Media - Hymn Tune : WEBB == | ==Media - Hymn Tune : WEBB == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:WEBB + Stand Up Stand Up for Jesus.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:WEBB + Stand Up Stand Up for Jesus.mp3}}}} | ||
Revision as of 11:58, 22 February 2016
૨૪૦ - ઉદ્ધારના સમાચાર
૭, ૬ સ્વરો | |
Tune: | Webb |
કર્તા: | જે. વી. એસ. ટેલર |
૧ | આકાશથી દેવે કહું, દયા પ્રગટ કરાય; |
સંપૂર્ણ તારણ થયું, ન નાશે લોકો જાય. | |
આકાશી દૂતો માને, લોકોમાં થશે જાણ; | |
શ્રદ્ધાળુઓ સૌ જાણે, હું સદા સ્તુતિમાન. | |
૨ | મેં માણસ કર્યું સુખી, પવિત્ર તેનું ભાન; |
એદનમાં તેને મૂકી ત્યાં આપ્યું મેં વરદાન; | |
પણ ભૂંડો વિચાર પેઠો, ને થઈ તેથી ભૂલ, | |
ને પાપમાં માણસ બેઠો, ને આસન થયું ઘૂળ. | |
૩ | એમ માણસ થયું પાપી, ને ભૂંડું તેનું મન; |
મૂર્તિની પૂજા સ્થાપી સંઘાં થયાં દુર્જન. | |
શેતાનની વાતો માની તે લાવ્યો માથે નાશ, | |
ને જ્ઞાનની વાત ન જાણી તેણે ખોયું આકાશ. | |
૪ | પણ દેવે પ્રીતિ કરે ન થવા દીધો નાશ; |
ઉદ્ધારનો ઉપાય કરી તે કહે છે, આવ આકાશ, | |
ઉદ્ધારની, રે, ઉદ્ધારની આ ખબર દૂર ફેલાવ; | |
જગતના એક તારનારની સર્વને વાત શિખાવ. |
Phonetic English
7, 6 Svaro | |
Tune: | Webb |
Karta: | J. V. S. Tailor |
1 | Aakaashathi deve kahun, daya pragat karaay; |
Sampoorn taaran thayun, na naashe loko jaay. | |
Aakaashi dooto maane, lokomaan thashe jaan; | |
Shraddhaaluo sau jaane, hun sada stutimaan. | |
2 | Men maanas karyun sukhi, pavitra tenun bhaan; |
Edanamaan tene mooki tyaan aapyun men varadaan; | |
Pan bhoondo vichaar petho, ne thai tethi bhool, | |
Ne paapamaan maanas betho, ne aasan thayun ghool. | |
3 | Em maanas thayun paapi, ne bhoondun tenun man; |
Moortini pooja sthaapi sanghaan thayaan durjan. | |
Shetaanani vaato maani te laavyo maathe naash, | |
Ne gyaanani vaat na jaani tene khoyun aakaash. | |
4 | Pan deve preeti kare na thava deedho naash; |
Uddhaarano upaay kari te kahe chhe, aav aakaash, | |
Uddhaarani, re, uddhaarani aa khabar door phelaav; | |
Jagatana ek taaranaarani sarvane vaat shikhaav. |
Image
Media - Hymn Tune : WEBB