3: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) No edit summary |
Rrishujain (talk | contribs) |
||
Line 2: | Line 2: | ||
{| | {| | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|પધારો પ્રભુજી, સભામાં પધારો, | |||
|સભાની મહીં અગ્રસ્થાને બિરાજો, | |સભાની મહીં અગ્રસ્થાને બિરાજો, | ||
|- | |- |
Revision as of 13:57, 15 July 2013
3 – પ્રભુને આમંત્રણ
૧ | પધારો પ્રભુજી, સભામાં પધારો, | સભાની મહીં અગ્રસ્થાને બિરાજો, |
તમારા કૃપાળુ કરોને પ્રસારો, | અમારાં મહા દુ:ખ સંધાં નિવારો. | |
૨ | પધારો, પ્રતાપી પ્રભુજી, પધારો, | અમારી |
વિનંતી બધી ઉર ધારો, | ||
અમોને સુણાવો સુબોધ તમારો, | કરો સાહ્ય આશિષ આપી હજારો. | |
૩ | પધારો, સુપ્યારા પ્રભુજી, પધારો, | અમારી બધી સેવના તે સ્વીકારો, |
નથી અન્ય કો પાપથી તારનારો, | અને સ્વર્ગની વાટમાં દોરનારો. | |
૪ | પધારો, સ્વયંભૂ પ્રભુજી પધારો, | અમારાં રુદિયાંની માંહે બિરાજો; |
ધરો તાજ શિરે, કરો રાજ સ્થાયી, | સુમુદ્રા તમારી જ સ્થાપી સદાઈ. |