490: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૯૦ - ઈસુ જેવો હું થઉં == {| |+૪૯૦ - ઈસુ જેવો હું થઉં |- |૧ |ઈસુ જેવો હું થઉં...") |
|||
Line 33: | Line 33: | ||
| | | | ||
|બની શકે તેવું કરી, કાઢું દુ:ખનો ભાર. | |બની શકે તેવું કરી, કાઢું દુ:ખનો ભાર. | ||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+490 - Isu Jevo Hun Thaun | |||
|- | |||
|1 | |||
|Isu jevo hun thaun, saalas, namr, dayaal; | |||
|- | |||
| | |||
|Krodhatano te shabd pan nav bolyo ko kaal. | |||
|- | |||
| | |||
|- | |||
|2 | |||
|Isu jevo hun thaun, bhakti kare dinaraat; | |||
|- | |||
| | |||
|Pahaado par te ekalo male pitaani saath. | |||
|- | |||
| | |||
|- | |||
|3 | |||
|Isu jevo hun thaun, kshama kare aparaadh; | |||
|- | |||
| | |||
|Sataavanaara par kadi na kare saamo vaad. | |||
|- | |||
| | |||
|- | |||
|4 | |||
|Isu jevo hun thaun, paradukh bhanjanahaar; | |||
|- | |||
| | |||
|Bani shake tevun kari, kaadhun dukhano bhaar. | |||
|} | |} |
Revision as of 21:30, 27 August 2013
૪૯૦ - ઈસુ જેવો હું થઉં
૧ | ઈસુ જેવો હું થઉં, સાલસ, નમ્ર, દયાળ; |
ક્રોધતણો તે શબ્દ પણ નવ બોલ્યો કો કાળ. | |
૨ | ઈસુ જેવો હું થઉં, ભક્તિ કરે દિનરાત; |
પહાડો પર તે એકલો મળે પિતાની સાથ. | |
૩ | ઈસુ જેવો હું થઉં, ક્ષમા કરે અપરાધ; |
સતાવનારા પર કદી ન કરે સામો વાદ. | |
૪ | ઈસુ જેવો હું થઉં, પરદુ:ખ ભંજનહાર; |
બની શકે તેવું કરી, કાઢું દુ:ખનો ભાર. |
Phonetic English
1 | Isu jevo hun thaun, saalas, namr, dayaal; |
Krodhatano te shabd pan nav bolyo ko kaal. | |
2 | Isu jevo hun thaun, bhakti kare dinaraat; |
Pahaado par te ekalo male pitaani saath. | |
3 | Isu jevo hun thaun, kshama kare aparaadh; |
Sataavanaara par kadi na kare saamo vaad. | |
4 | Isu jevo hun thaun, paradukh bhanjanahaar; |
Bani shake tevun kari, kaadhun dukhano bhaar. |