484: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૮૪ - નાનું પણ પાપ તે પાપ == {| |+૪૮૪ - નાનું પણ પાપ તે પાપ |- |૧ |તૃણ પણ લેત...") |
|||
Line 35: | Line 35: | ||
| | | | ||
|'દુર્ગુણ કાઢો, હે પ્રભુ' એમ કહી કર જોડ. | |'દુર્ગુણ કાઢો, હે પ્રભુ' એમ કહી કર જોડ. | ||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+484 - Naanun Pan Paap Te Paap | |||
|- | |||
|1 | |||
|Tran pan letaan paap chhe, parajananun je hoy; | |||
|- | |||
| | |||
|Choreenun te karm chhe, hoshe naanun toy. | |||
|- | |||
| | |||
|- | |||
|2 | |||
|Neekalataan to bhoomithi ankur alp janaay; | |||
|- | |||
| | |||
|Hamanaan naanun hoy te aagal vrakh dekhaay. | |||
|- | |||
| | |||
|- | |||
|3 | |||
|Dun to mota jhaadano sankur madhye gupt; | |||
|- | |||
| | |||
|Jheri ras jo tyaan hashe, kadi thashe nahi mukt. | |||
|- | |||
| | |||
|- | |||
|4 | |||
|Maate pastaavo karo, alp ja jotaan khod; | |||
|- | |||
| | |||
|'Durgun kaadho, he Prabhu' em kahi kar jod. | |||
|} | |} |
Revision as of 21:21, 27 August 2013
૪૮૪ - નાનું પણ પાપ તે પાપ
૧ | તૃણ પણ લેતાં પાપ છે, પરજનનું જે હોય; |
ચોરીનું તે કર્મ છે, હોશે નાનું તોય. | |
૨ | નીકળતાં તો ભૂમિથી અંકુર અલ્પ જણાય; |
હમણાં નાનું હોય તે આગળ વૃખ દેખાય. | |
૩ | દુણ તો મોટા ઝાડનો સંકુર મધ્યે ગુપ્ત; |
ઝેરી રસ જો ત્યાં હશે, કદી થશે નહિ મુક્ત. | |
૪ | માટે પસ્તાવો કરો, અલ્પ જ જોતાં ખોડ; |
'દુર્ગુણ કાઢો, હે પ્રભુ' એમ કહી કર જોડ. |
Phonetic English
1 | Tran pan letaan paap chhe, parajananun je hoy; |
Choreenun te karm chhe, hoshe naanun toy. | |
2 | Neekalataan to bhoomithi ankur alp janaay; |
Hamanaan naanun hoy te aagal vrakh dekhaay. | |
3 | Dun to mota jhaadano sankur madhye gupt; |
Jheri ras jo tyaan hashe, kadi thashe nahi mukt. | |
4 | Maate pastaavo karo, alp ja jotaan khod; |
'Durgun kaadho, he Prabhu' em kahi kar jod. |