483: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૪૮૩ - નીતિબોધ == {| |+૪૮૩ - નીતિબોધ |- | |સાચું સદાય બોલતાં ખોટું કર તું દૂ...")
 
Line 15: Line 15:
|
|
|સર્વ તારા કામમાં સત્ય જ વદ દિન રાત.
|સર્વ તારા કામમાં સત્ય જ વદ દિન રાત.
|}
== Phonetic English ==
{|
|+483 - Neetibodh
|-
|
|Saachun sadaay bolataan khotun kar tun door;
|-
|
|Satya ja Ishvarane game, phaave satya jaroor.
|-
|
|Joothaano tun dvesh kar, bhal saachaani saath;
|-
|
|Sarv taara kaamamaan satya ja vad din raat.
|}
|}

Revision as of 21:20, 27 August 2013

૪૮૩ - નીતિબોધ

૪૮૩ - નીતિબોધ
સાચું સદાય બોલતાં ખોટું કર તું દૂર;
સત્ય જ ઈશ્વરને ગમે, ફાવે સત્ય જરૂર.
જૂઠાનો તું દ્વેષ કર, ભળ સાચાની સાથ;
સર્વ તારા કામમાં સત્ય જ વદ દિન રાત.

Phonetic English

483 - Neetibodh
Saachun sadaay bolataan khotun kar tun door;
Satya ja Ishvarane game, phaave satya jaroor.
Joothaano tun dvesh kar, bhal saachaani saath;
Sarv taara kaamamaan satya ja vad din raat.