430: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser (talk | contribs) |
||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|મનમાં, તનમાં, મુજ વર્તનમાં, | |મનમાં, તનમાં, મુજ વર્તનમાં, ભર ભક્તિ રહે રસ જીવનમાં; | ||
|- | |- | ||
| | | | ||
Line 26: | Line 26: | ||
|કર વાસ હ્રદે ઉર આશ ફળે, તવ પ્રેમલ ગીત ગવાય બળે. | |કર વાસ હ્રદે ઉર આશ ફળે, તવ પ્રેમલ ગીત ગવાય બળે. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 01:08, 24 August 2016
૪૩૦ - નૂતન વર્ષની પ્રાર્થના
૧ | નવલે વરસે દિવસે દિવસે, વિભુ ! દે બળ જીવનમાં અતિશે; |
કર જાણ ખરી તુજ સત્ય વિષે, મુજ આત્મા સદા તુજમાં વિકસે. | |
૨ | મનમાં, તનમાં, મુજ વર્તનમાં, ભર ભક્તિ રહે રસ જીવનમાં; |
તવ સત્ય, દયા, શુદ્ધતા, સમતા, ધનવાન થવા ભર એ જ મતા. | |
૩ | પરિતાપ બધા દિલને દમતા, હરજે હરરોજ ધરી મમતા; |
કર વાસ હ્રદે ઉર આશ ફળે, તવ પ્રેમલ ગીત ગવાય બળે. |
Phonetic English
1 | Navale varase divase divase, vibhu ! De bal jeevanamaan atishe; |
Kar jaan khari tuj satya vishe, muj aatma sada tujamaan vikase. | |
2 | Manamaan, tanamaan, muj vartanamaan, bhaar bhakit rahe ras jeevanamaan; |
Tav saty, daya, shuddhata, samata, dhanavaan thava bhar e ja mata. | |
3 | Paritaap badha dilane damata, haraje hararoj dhari mamata; |
Kar vaas hrade ur aash phale, tav premal geet gavaay bale. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod