481: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૮૧ - બાળકોનો પાળક == {| |+૪૮૧ - બાળકોનો પાળક |- |૧ |ઈસુ, તારું બાળક હું છુ...") |
|||
Line 25: | Line 25: | ||
| | | | ||
|મરું ત્યારે સ્વર્ગે લેજે, તારી સાથે હું રહીશ. | |મરું ત્યારે સ્વર્ગે લેજે, તારી સાથે હું રહીશ. | ||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+481 - Baalakono Paalak | |||
|- | |||
|1 | |||
|Isu, taarun baalak hun chhun, deje aashisho aa raat; | |||
|- | |||
| | |||
|Andhaaraamaan paase rahe tun, oongheene jaagun prabhaat. | |||
|- | |||
| | |||
|- | |||
|2 | |||
|Taara haathe doryo dahaade, maate maanun chhun aabhaar; | |||
|- | |||
| | |||
|Paheraave tun ne khavaade, maate bhajun chhun aa vaar. | |||
|- | |||
| | |||
|- | |||
|3 | |||
|Paaponi tun maaphi deje, mitrone de tun aaashish; | |||
|- | |||
| | |||
|Marun tyaare svarge leje, taari saathe hun raheesh. | |||
|} | |} |
Revision as of 21:17, 27 August 2013
૪૮૧ - બાળકોનો પાળક
૧ | ઈસુ, તારું બાળક હું છું, દેજે આશિષો આ રાત; |
અંધારામાં પાસે રહે તું, ઊંઘીને જાગું પ્રભાત. | |
૨ | તારા હાથે દોર્યો દહાડે, માટે માનું છું આભાર; |
પહેરાવે તું ને ખવાડે, માટે ભજું છું આ વાર. | |
૩ | પાપોની તું માફી દેજે, મિત્રોને દે તું આાશિષ; |
મરું ત્યારે સ્વર્ગે લેજે, તારી સાથે હું રહીશ. |
Phonetic English
1 | Isu, taarun baalak hun chhun, deje aashisho aa raat; |
Andhaaraamaan paase rahe tun, oongheene jaagun prabhaat. | |
2 | Taara haathe doryo dahaade, maate maanun chhun aabhaar; |
Paheraave tun ne khavaade, maate bhajun chhun aa vaar. | |
3 | Paaponi tun maaphi deje, mitrone de tun aaashish; |
Marun tyaare svarge leje, taari saathe hun raheesh. |