411: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 114: | Line 114: | ||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:411 Swarg Bhuvan.mp3}}}} | |||
==Media == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:411 Swarg Bhuvan.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:411 Swarg Bhuvan.mp3}}}} |
Revision as of 11:34, 18 September 2015
૪૧૧ - સ્વર્ગી ભુવન
કર્તા: સી. એમ. જસ્ટીન | |
ટેક: સ્વર્ગ ભુવન મારું વ્હાલું ભુવન હાં, | |
મારે જાવું મારાા સ્વર્ગ ભુવનમાં. | |
૧ | હ્યાં હું પરદેશી ને મુસાફિર, |
અલ્પ સમય મારે રહેવું જગતમાં. સ્વર્ગ. | |
૨ | દુ:ખ ને ભૂખ તહીં, ન થાક ને તાપ કંઈ, |
શોક ન તૃષા મારા સ્વર્ગી સદનમાં. સ્વર્ગ. | |
૩ | ખ્રિસ્ત પ્રભુ, મારા તારણહારા, |
તારી કૃપાએ આવું તારા ભુવનમાં. સ્વર્ગ. | |
૪ | સ્વર્ગભુવન, સ્વામી, તારી કૃપા પામી, |
અહોનિશ વાસ કરું સ્વર્ગી ભુવનમાં. સ્વર્ગ. | |
૫ | નહિ પરદેશી, નહિ મુસાફિર, |
સર્વ સુખાકારી મારા ખ્રિસ્તભુવનમાં. સ્વર્ગ. |
Phonetic English
Karta: C. M. Justin | |
Tek: Svarg bhuvan maarun vhaalun bhuvan haan, | |
Maare jaavun maara svarg bhuvanamaan. | |
1 | Hyaan hun paradeshi ne musaaphir, |
Alp samay maare rahevun jagatamaan. Svarg. | |
2 | Dukh ne bhookh taheen, na thaak ne taap kani, |
Shok na trasha maara svargi sadanamaan. Svarg. | |
3 | Khrist prabhu, maara taaranahaara, |
Taari krapaae aavun taara bhuvanamaan. Svarg. | |
4 | Svargabhuvan, svaami, taari krapa paami, |
Ahonish vaas karun svargi bhuvanamaan. Svarg. | |
5 | Nahi paradeshi, nahi musaaphir, |
Sarv sukhaakaari maara Khristabhuvanamaan. Svarg. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media