277: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|હું તો પાપી | |હું તો પાપી દીન બિચારો, તું તો મારો તારણહારો, | ||
|- | |- | ||
| | | |
Revision as of 14:55, 3 August 2016
૨૭૭ - આશ્રયની માગણી
ચરણાકુલ | |
કર્તા: જે. વી. એસ. ટેલર | |
૧ | હું તો પાપી દીન બિચારો, તું તો મારો તારણહારો, |
આપ કૃપા બહુ કીજે જી. હે પ્રભુ..... | |
ટેક: | હે પ્રભુ, દર્શન દેજે જી; તુજ શરણે મને લેજે જી. |
૨ | તું તો થઈ સહુ જગનો રાજા, દેહ ધરી તેં પાપી કાજા; |
દાસ કરી મને લેજે જી. હે પ્રભુ.... | |
૩ | હ્યાં શેતાન વડો દુ:ખદાયક, છે સહુ ભૂતળનો તે નાયક; |
તેને બાંધી દેજે જી. હે પ્રભુ.... | |
૪ | હું તો વિધવિધમાં બહુ ભૂલ્યો, વાત વૃથામાં બહુ બહુ ફૂલ્યો; |
શુદ્ધ વિવેક જ દેજે જી. હે પ્રભુ.... | |
૫ | પૂર્ણ પરાક્રમ તારું જાણું, પ્રેમ, દયા પણ અનહદ માનું; |
શુદ્ધ બુદ્ધ વાર્તા દેજે જી. હે પ્રભુ.... |
Phonetic English
Charanaakul | |
Kartaa: J. V. S. Taylor | |
1 | Hoon to paapi gya bichaaro, tu to maaro taaranahaaro, |
Aap krupaa bahu kije jee. He prabhu..... | |
Tek: | He prabhu, darshan deje jee; tujh sharane mane leje jee. |
2 | Tu to thai sahu jagano raajaa, deh dhari te paapi kaajaa; |
Daas kari mane leje jee. He prabhu.... | |
3 | Hyaa shetaana vado dukhadaayaka, che sahu bhootadano te naayaka; |
Tene baandhi deje jee. He prabhu.... | |
4 | Hoon to vidhavidhamaa bahu bhoolyo, vaat vruthaamaa bahu bahu phoolyo; |
Shuddh vivek ja deje jee. He prabhu.... | |
5 | Purn paraakram taaru jaanu, prem, dayaa pan anahad maanu; |
Shuddh buddh vaartaa deje jee. He prabhu.... |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod