258: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
|ટેક: | |ટેક: | ||
|કર ખરી, સજ્જન, | |કર ખરી, સજ્જન, તૈયારી તારણ સુખ લેવા ભારી, | ||
|- | |- | ||
| | | |
Revision as of 12:42, 2 August 2016
૨૫૮ - હમણાં જ તારણનો દિવસ છે
કર્તા દાનિયેલ ડાહ્યાભાઈ | |
ટેક: | કર ખરી, સજ્જન, તૈયારી તારણ સુખ લેવા ભારી, |
તેવ જશે પ્રાણ કો વારી, કાયા પણ ધૂળ થનારી. | |
૧ | અંતક તવ છે ચોપાસે, જોતાંમાં ઝડપી જાસ્જે; |
પછી ત્યાં તું કહેશે શું ? વિચાર હજુ થશે લાચારી. તારણ. | |
૨ | કરવાનું તેં નવ કીધું, પણ વ્યર્થ કામ કર લીધું; |
થશે શિક્ષા તને બહુ ત્યાં, સમજ રજ હ્યાં બીક મન ધારી. તારણ. | |
૩ | ઓળખને જો અઘ તારાં, ગફલતમાં રે' નહિ, પ્યારા; |
જરૂર જાશે મહા નાશે, તહાં થાશે ખરાબી તારી. તારણ. | |
૪ | છે દેવ દયામય મોટો, માફીનો છે શું તોટો? |
ફિકર કર કાં, પ્રભુ ગમ થા; અરે થા થા થશે સુખ ભારી. તારણ. | |
૫ | આવી જા ઈસુ પાસે, શાંતિ તવ દિલમાં થાશે; |
પાપ બળશે, મોક્ષ મળશે, સજા ટળશે અંતની તારી. તારણ. |
Phonetic English
Karta Daniel Dahyabhai | |
Tek: | Kar khari, sajjan, taiyeeri taaran sukh leva bhaari, |
Tev jashe praan ko vaari, kaaya pan dhool thanaari. | |
1 | Antak tav chhe chopaase, jotaanmaan jhadapi jaasje; |
Pachhi tyaan tun kaheshe shun ? Vichaar haju thashe laachaari. Taaran. | |
2 | Karavaanun ten nav keedhun, pan vyarth kaam kar leedhun; |
Thashe shiksha tane bahu tyaan, samaj raj hyaan beek man dhaari. Taaran. | |
3 | Olakhane jo agh taaraan, gaphalatamaan re' nahi, pyaara; |
Jaroor jaashe maha naashe, tahaan thaashe kharaabi taari. Taaran. | |
4 | Chhe dev dayaamay moto, maapheeno chhe shun toto? |
Phikar kar kaan, prabhu gam tha; are tha tha thashe sukh bhaari. Taaran. | |
5 | Aavi ja Isu paase, shaanti tav dilamaan thaashe; |
Paap balashe, moksh malashe, saja talashe antani taari. Taaran. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel