232: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૨૩૨ - મંડળીની જાગૃતિને માટે પ્રાર્થના== {| |+૨૩૨ - મંડળીની જાગૃતિને મા...") |
Rrishujain (talk | contribs) |
||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|મંડળી પડી, | |મંડળી પડી, | ||
|- | |- | ||
Line 20: | Line 19: | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|તું બચાવ પાપથી, | |તું બચાવ પાપથી, | ||
|- | |- | ||
Line 33: | Line 31: | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
|શાંતિ, હર્ષ આપજે, | |શાંતિ, હર્ષ આપજે, | ||
|- | |- | ||
Line 46: | Line 43: | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
|મંડળી નવી કરો, | |મંડળી નવી કરો, | ||
|- | |- |
Revision as of 13:30, 5 August 2013
૨૩૨ - મંડળીની જાગૃતિને માટે પ્રાર્થના
માદરી છંદ કર્તા: | થોમાભાઈ પાથાભાઈ |
૧ | મંડળી પડી, |
દેવ, આગ દે જરૂર, હૂંક લાવ આ ઘડી; | |
યાચના કરું રડી, પ્રાર્થના કરું પડી, | |
શ્વાસ ચાલતો કરો, અનેક દુષ્ટતા નડી. | |
૨ | તું બચાવ પાપથી, |
તું વિના બચાવનો નથી ઈલાજ જાતથી; | |
તું ઉદાર હાથથી, દે કૃપા અમાપથી, | |
તાજગી પમાદજે સુનાથના પ્રતાપથી. | |
૩ | શાંતિ, હર્ષ આપજે, |
ખ્રિસ્ત વાક્ય ઉરમાં, પ્રકાશરૂપ છાપજે, | |
પાપ મૂળ કાપજે, ખ્રિસ્ત રાજ્ય થાપજે, | |
સૌખ્ય જે ગયું બધું, ફરી, કૃપાળ, આપજે. | |
૪ | મંડળી નવી કરો, |
એબ, કર્ચલી વિના સમીપ સર્વદા ધરો, | |
શુદ્ધતા હ્રદે ભરો, જીવતી નરી કરો, | |
દીન દાસ વિનસે નિરાશ વેગળી ધરો. | |
૫ | શું કૃપાળ તું નથી? |
મંદતોષ થા હવે, સુધાર મંડળી ગતિ; | |
જાય જોર પામતી, પૂર્ણ ખ્રિસ્તમાં થતી, | |
સત્ય સ્તંભ, દેવસ્થાન, થાય નિત્ય દીપતી. |