319: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser (talk | contribs) |
||
Line 24: | Line 24: | ||
|- | |- | ||
| | | | ||
|તુજ | |તુજ પર રાખું મુજ આધાર, ન થાઉં કદી, કદી ભટકનાર. | ||
|- | |- | ||
| | | |
Revision as of 16:21, 17 January 2017
૩૧૯ - જીવન કરતાં અધિક તારનાર
૧ | જીવ કરતાં અધિક તારનાર, તારી પાસે, પાસે છું રે'નાર; |
તારા રક્તની ધો મને; તુજ પાસ સદા, સદા રાખ મને. | |
ટેક: | દરેક દિન, દરેક પળ, આપ તારું શુદ્ધ કરનાર બળ; |
તારા કોમળ પ્રેમ વડે તારી પાસે, પાસે રાખ મને. | |
૨ | પ્રભુ, આ ફાની જગમાં, મને હળવે, હળવે દોરી જા; |
તુજ પર રાખું મુજ આધાર, ન થાઉં કદી, કદી ભટકનાર. | |
૩ | મારો પ્રેમ અધિક વધાર, જ્યાં લગ ક્ષણિક, ક્ષણિક જીવ રે'નાર, |
ત્યારે કરીશ પૂર્ણ પ્રીત, પો'ચું સુંદર, સુંદર સ્વર્ગ ખચીત. |
Phonetic English
1 | Jeev karataan adhik taaranaar, taari paase, paase chhun re'naar; |
Taara raktani dho mane; tuj paas sada, sada raakh mane. | |
Tek: | Darek din, darek pal, aap taarun shuddh karanaar bal; |
Taara komal prem vade taari paase, paase raakh mane. | |
2 | Prabhu, aa phaani jagamaan, mane halave, halave dori ja; |
Tuj p raakhun muj aadhaar, na thaaun kadi, kadi bhatakanaar. | |
3 | Maaro prem adhik vadhaar, jyaan lag kshanik, kshanik jeev re'naar, |
Tyaare kareesh poorn preet, po'chun sundar, sundar svarg khacheet. |
Image
Media - Hymn Tune : Savior, More Than Life