2: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૨ - ધન્ય ત્રૈક ઈશ્વર == {| |+૨ - ધન્ય ત્રૈક ઈશ્વર |"Holy, Holy, Holy, |- | |Lord God Almighty" |- | |Tune: Nicae...")
 
Line 55: Line 55:
|-
|-
|૩
|૩
|હે ઈશ્વર, પવિત્ર! વ્યોમે વસ્તી તારી,
|હે ઈશ્વર, પવિત્ર!  
|વ્યોમે વસ્તી તારી,
|-
|-
|
|
|પાપી આંખ ન દેખે  તુજ મહિમા જે ભારી;
|પાપી આંખ ન દેખે 
|તુજ મહિમા જે ભારી;
|-
|-
|
|
|એકલો તું જ પવિત્ર, નથી કોઈ તુજ સમાન,
|એકલો તું જ પવિત્ર,
|નથી કોઈ તુજ સમાન,
|-
|-
|
|
|શક્તિમાન, પૂર્ણ, પ્રેમાળ, ને શુદ્ધ નામ.
|શક્તિમાન, પૂર્ણ,
|પ્રેમાળ, ને શુદ્ધ નામ.
|-
|-
|૪
|૪
|હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
|હે ઈશ્વર પવિત્ર !
|સર્વસમર્થ સ્વામી,
|-
|-
|
|
Line 73: Line 78:
|-
|-
|
|
|હે ઈશ્વર,  પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
|હે ઈશ્વર,  પવિત્ર !
|શક્તિમાન, દયાળુ;
|-
|-
|
|
|ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.
|ધન્ય ત્રિએક તું,  
|ઈશ્વર કૃપાળુ.
|}
|}

Revision as of 02:14, 15 July 2013

૨ - ધન્ય ત્રૈક ઈશ્વર

૨ - ધન્ય ત્રૈક ઈશ્વર
"Holy, Holy, Holy,
Lord God Almighty"
Tune: Nicaea
૧૧,૧૨,૧૨,૧૦ સ્વરો
કર્તા : બશપ રેજિનોલ્ડ
હીબર, ૧૭૮૩-૧૮૨૬
અનુ: રોબર્ટ વાર્ડ
હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
મળસકું થતાંમાં જ, તુજને છે સલામી.
હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.
હે ઈશ્વર, પવિત્ર ! સંત સેવા કરે,
ચળકતા સાગર આસપાસ સુવર્ણ તાજ ધરે;
કરૂબીમ, સરાફીમ પાય લાગી ગાય ગા,
તું જ હતો, છે, ને સદા રહેવાનો.
હે ઈશ્વર, પવિત્ર! વ્યોમે વસ્તી તારી,
પાપી આંખ ન દેખે તુજ મહિમા જે ભારી;
એકલો તું જ પવિત્ર, નથી કોઈ તુજ સમાન,
શક્તિમાન, પૂર્ણ, પ્રેમાળ, ને શુદ્ધ નામ.
હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
ગાય સૌ સ્રુષ્ટિ તુજ નામ જળ, સ્થળ, ને સ્વરધામી;
હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.