196: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
Line 121: | Line 121: | ||
==Media - Hymn Tune : Christ for Me== | ==Media - Hymn Tune : Christ for Me== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:Christ for Me.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:Christ for Me Christ for Me.mp3}}}} |
Revision as of 12:32, 19 July 2016
૧૯૬ - ખ્રિસ્ત મારો છે
૮, ૬, ૮, ૩, ૮, ૮, ૮, ૩ સ્વરો | |
"Christ for me" | |
૧ | મન મારું સ્થિર છે તારા પર, ખ્રિસ્ત મારો; |
ઠરાવ કીધો છે ખરેખરે, ખ્રિસ્ત મારો. | |
છે રાજા, યાજક, સદ્ગુરુ, જેણે મને તારણ દીધું; | |
ને શ્વાસ છે ત્યાં લગ હું ગાઉં, ખ્રિસ્ત મારો. | |
૨ | ધન વિપે છો ફૂલે બીજા ! ખ્રોસ્ત મારો; |
ધન તેનુમ્ ખૂટે નહિ કદા, ખ્રિસ્ત મારો; | |
તમારું સોનું જાય ઘટી, તમારું માન ટકનાર નથીલ્ | |
મુજ ભાગ સોનું રહેશે સૌકાળ લગી, ખ્રિસ્ત મારો. | |
૩ | હું માંદો અથવા સાજો હોઉં, ખ્રિસ્ત મારો, |
જો નિર્ધન અથવા ધનવાન થાઉં, ખ્રિસ્ત મારો; | |
ને જ્યારે આવશે મૃત્યુકાળ, ને ભવસાગરની મૂકું પાળ, | |
ત્યારે મને નહિ પડે ફાળ, ખ્રિસ્ત મારો; | |
૪ | હાલ મારું ગીત કોણ ગાઈ શકે, "ખ્રિસ્ત મારો;" |
મુજ સત્ય વાટ ને જીવન છે, "ખ્રિસ્ત મારો"; | |
તો મનોમન ને હાથોહાથ, મેળવીને ચાલીશું સંઘાત, | |
સૌ દેશમાં પોકારી આ વાત, "ખ્રિસ્ત મારો." |
Phonetic English
8, 6, 8, 3, 8, 8, 8, 3 Swaro | |
"Christ for me" | |
1 | Man maaru sthir che taaraa par, Khrist maaro; |
Tharaav kidho che kharekhare, Khrist maaro. | |
Che raajaa, yaajak, sadguru, jene mane taaran didhu; | |
Ne shwaas che tyaa lag hu gaau, Khrist maaro. | |
2 | Dhan vipe cho phoole bijaa ! Khrist maaro; |
Dhan tenum khute nahi kadaa, Khrist maaro; | |
Tamaaru sonu jaay ghati, tamaaru maan takanaar nathil | |
Mujh bhaag sonu raheshe saukaad lagi, Khrist maaro. | |
3 | Hu maando athvaa saajo hou, Khrist maaro, |
Jo nirdhaan athvaa dhanvaan thaau, Khrist maaro; | |
Ne jyaare aavashe mrutyukaad, ne bhavsaagarani mooku paad, | |
Tyaare mane nahi pade faad, Khrist maaro; | |
4 | Haal maaru geet kon gaai shake, "Khrist maaro;" |
Mujh satya vaat ne jeevan che, "Khrist maaro"; | |
To manoman ne haathohaath, medavine chaalishu sanghaat, | |
Sau deshmaa pokaari aa vaat, "Khrist maaro." |
Image
Media - Hymn Tune : Christ for Me