248: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
Line 140: | Line 140: | ||
==Media - Hymn Tune : Sympathy== | ==Media - Hymn Tune : Sympathy== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:Sympathy + | {{#widget:Html5mediaAudio|url={{filepath:Sympathy + The Great PHYSICIAN Now Is Near.mp3}}}} |
Revision as of 15:01, 1 August 2016
૨૪૮ - મહાન વૈદ
૮, ૭ સ્વરો ને ટેક | |
"The great Physician now is near" | |
Tune: | S.S. 49 |
કર્તા: | ડબ્લ્યુ હંટર |
અનુ. : | જે. વી. એસ. ટેલર |
૧ | મહાન વૈદ પાસ છે, દયા ભરેલ ઈસુ; |
બધે કરે દિલાસો તે, સુણો કહે જે ઈસુ. દૂતના. | |
ટેક: | દૂતના વખાણમાં, માણસોના ગાનમાં, |
શ્રેષ્ઠ સર્વ તાનમાં ઈસુ ધન્ય ઈસુ. દૂતના. | |
૨ | ક્ષમા કરે કુકર્મની, દયાને કાજ ઈસુ; |
ધરો સુચાલ ધર્મની, આપે સુતાજ ઈસુ, દૂતના. | |
૩ | સજીવ તો થયેલ જે, ત્રિધન્ય થાય ઈસુ; |
દયા મહા કરેલ છે, ભજું સુરાય ઈસુ. દૂતના. | |
૪ | અધર્મ દોષ દૂર છે, કરે ઉપાય ઈસુ; |
ઉમંગ પૂર્ણ ઉર છે, ધરે સુન્યાય ઈસુ. દૂતના. | |
૫ | તમો બધા વખાણજો પવિત્ર નામ ઈસુ; |
ધરી સુધર્મ માનજો, અપાર નામ ઈસુ દૂતના. | |
૬ | જુવાન, વૃદ્ધ, સહુ કરો, કહે જે કામ ઈસુ; |
શ્રમે સુભાવ સહુ ધરો, બૂજી સુનામ ઈસુ. દૂતના. | |
૭ | પછી ચઢે તો સ્વર્ગમાં, પ્રત્યક્ષ થાય ઈસુ; |
વખાણીશું સુસ્વર્ગમાં ત્રિધન્ય રાય ઈસુ. દૂતના. |
Phonetic English
8, 7 Svaro Ne Tek | |
"The great physician now is near" | |
Tune: | S.S. 49 |
Karta: | W Hunter |
Anu. : | J. V. S. Tailor |
1 | Mahaan vaid paas chhe, daya bharel Isu; |
Badhe kare dilaaso te, suno kahe je Isu. Dootana. | |
Tek: | Dootana vakhaanamaan, maanasona gaanamaan, |
Shreshth sarv taanamaan Isu dhanya Isu. Dootana. | |
2 | Kshama kare kukarmani, dayaane kaaj Isu; |
Dharo suchaal dharmani, aape sutaaj Isu, dootana. | |
3 | Sajeev to thayel je, tridhanya thaay Isu; |
Daya maha karel chhe, bhajun suraay Isu. Dootana. | |
4 | Adharm dosh door chhe, kare upaay Isu; |
Umang poorn ur chhe, dhare sunyaay Isu. Dootana. | |
5 | Tamo badha vakhaanajo pavitra naam Isu; |
Dhari sudharm maanajo, apaar naam Isu dootana. | |
6 | Juvaan, vraddh, sahu karo, kahe je kaam Isu; |
Shrame subhaav sahu dharo, booji sunaam Isu. Dootana. | |
7 | Pachhi chadhe to svargamaan, pratyaksh thaay Isu; |
Vakhaaneeshun susvargamaan tridhanya raay Isu. Dootana. |
Image
Media - Hymn Tune : Sympathy