149: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 110: | Line 110: | ||
== Media == | == Media == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 6 - 12 - Are Hajaro Jibbo Thi.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 6 - 12 - Are Hajaro Jibbo Thi.mp3}}}} | ||
Revision as of 14:24, 18 August 2015
૧૪૯ (ક) - તારનારની સ્તુતિ
૮, ૬ સ્વરો | |
"O for a thousand tongues to sing" | |
Tune: | Axmon or Evan, C.M. |
કર્તા: | ચાલ્ર્સ વેસ્લી, |
૧૭૦૭ -૮૮ | |
અનુ. : | આનંદરાવ બી. શાસ્ત્રી |
૧ | અરે હજારો જીભોથી સ્તુતિ ખ્રિસ્તની ગાઉં; |
મહિમા અને કૃપા તેની હું સદા દેખાડું. | |
૨ | હે મારા કૃપાળુ ધણી, મારી મદદ તું કર, |
કે ફેલાવું તારી વાણી આખા જગત ઉપર. | |
૩ | ઈસુનું નામ મટાડે છે સઘળાં અમારાં દુ:ખ; |
પાપીઓને તે આપે છે તારણ ને અનંત સુખ. | |
૪ | પાપની ફાંદાથી ઈસુએ અમને છોડાવ્યાં છે, |
ને બધા દુષ્ટ પાપીઓને તે શુદ્ધ કરે છે. | |
૫ | તેની વાણી આંભળો, બ્હેરાં, રે મૂંગા, ગાઓ ગીત ! |
રે આંધળાં, જુઓ, ને લૂલાં, હર્ષે કૂદો ખચીત ! |
Phonetic English
8, 6 Svaro | |
"O for a thousand tongues to sing" | |
Tune: | Axmon or Evan, C.M. |
Karta: | Chalrsa Vēsli, |
1707 -88 | |
Anu. : | Anandarāva B. Sastri |
1 | Are hajaro jībhothi stuti khristani gaavu; |
Mahima ane krupa teni hu sada dekhaḍu. | |
2 | He mara krupahdu dhaṇi, mari madad tu kar, |
Ke phelavu tari vaṇi akha jagat upar. | |
3 | Isunu naam matade che saghda amara dukh; |
Papi'one te ape che taraṇ ne anant sukh. | |
4 | Pap'na phandathi isu'e amane choḍavya che, |
Ne badha duṣṭ papi'one te sud'dha kare che. | |
5 | Teni vani sambhdo, b'hera, re munga, ga'o geet! |
Re andhada, ju'o, ne lula, harṣe kudo khachit! |
Image
Media
૧૪૯ (ખ) - તારનારની સ્તુતિ
૮, ૬ સ્વરો | |
"O for a thousand tongues to sing" | |
Tune: | Axmon or Evan, C.M. |
કર્તા: | ચાલ્ર્સ વેસ્લી, |
૧૭૦૭ -૮૮ | |
અનુ. : | આનંદરાવ બી. શાસ્ત્રી |
૧ | રે ! હું હજારો જીભોથી સ્તુતિ ખ્રિસ્તની ગાઉં; |
મહિમા ને તેની કૃપા શી ! ગાતો સર્વત્ર જાઉં. | |
૨ | હે મારા કૃપાળુ તારનાર, મારી મદદ તું કર, |
કે ફેલાવું તુજ પ્રેમ અપાર આખા જગત ઉપર. | |
૩ | ઈસુનું નામ છે ભય હરનાર મટાડે રોગ ને દુ:ખ; |
પાપીના કાનને મિષ્ટ રણકાર, દે ત્રાણ ને અનંત સુખ. | |
૪ | પાપની બળથી ને બંધનથી ઈસુ દે છુટકારો; |
ને બધા દુષ્ટ પાપીઓને તે શુદ્ધ તે છે કરનારો. | |
૫ | તેની વાણી આંભળો, બે'રાં, રે મૂંગા, ગાઓ ગીત ! |
રે આંધળાં, જુઓ, ને લૂલાં, હર્ષે કૂદો ખચીત ! |
Phonetic English
8, 6 Svarō | |
"O for a thousand tongues to sing" | |
Tune: | Axmon or Evan, C.M. |
Karta: | Chalrsa Vesli, |
1707 -88 | |
Anu. : | Anandarava B. Sastri |
1 | Re ! Hu hajaro jibhothi stuti khristani gavu; |
Mahima ne teni krupa shi! Gato sarvatra javu. | |
2 | He mara krupadu taranar, mari madad tu kar, |
Ke phelavu tuj prem apar akha jagat upar. | |
3 | Isunu nam che bhay harnar matade rog ne du:Kh; |
Papina kaan'ne misht rahn'kar, de traun ne anant sukh. | |
4 | Paap'na buhd'thi ne bandhan'thi Isu de chuṭakaro; |
Nae badha dusht papi'one te sud'dha te che karanaro. | |
5 | Teni vani sambhado, be'ra, he muṅga, ga'o geet ! |
Re andhada, ju'o, ne lula, harṣe kudo khachit ! |