26: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
(→Media) |
||
Line 138: | Line 138: | ||
==Media== | ==Media== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:Hanover_+_O_Worship_TheKing_Tune.mp3. | {{#widget:Html5mediaAudio|url={{filepath:Hanover_+_O_Worship_TheKing_Tune.mp3.}}}} |
Revision as of 13:37, 11 August 2015
૨૬ – રાજાને ભજો
૧ | રે ! ભજો રાજન મહાન મહિમાવાન, |
પાડ માની સહુ જન, ગાવ પ્રીતિ બળવાન; | |
તે છે, આપણી ઢાલ ખાસ, રક્ષક સનાતન, | |
તેનો તેજસ્વી વાસ, ગવાય નિત કીર્તન. | |
૨ | રે ! કહો તેની શક્તિ, ગાવ કૃપાનાં ગીત, |
તે છત્રપતિ, ઘરે પ્રકાશ નિત; | |
ક્રોધરૂપ તેના રથ ને ગર્જના વાદળમાંય, | |
પાધરો તેનો પથ આંધીના અંધારમાંય. | |
૩ | ખૂબી છે અકળ અવનિ પર અપાર, |
દર્શાવે તુજ બળ સર્જેલ આ સંસાર; | |
છે તુજ ફરમાન જેમ છે દઢ તે સ્થપાયેલ, | |
પરિવેષ્ટિત તેમ છે સાગર વીંટળાયેલ. | |
૪ | તુજ સંભાળ ઉદાર કો'થી ન થાય બ્યાન, |
દે છે, મઝેદાર હવા, ઉજાસ, દાન; | |
પર્વતનાં ઝરણ કરે સપાટ, રસાળ, | |
ભરે તે ભરણ દઈ ઓસ ને મેહ નિર્મળ. | |
૫ | ભૌતિક જાણે ભાસ પામર પાપી જાત, |
તુજ પર છે વિશ્વાસ, નિભાવ આપી હાથ | |
કોમળ દયા મોત લગ ટકે તુજ દ્વારા, | |
સર્જક, રક્ષક, તારક, ને દોસ્ત અમારા. |
Phonetic English
1 | Re ! Bhajo raajan mahaan mahimavaan, |
Paad maani sahu jan, gaav priti badvaan; | |
Te che, aapni dhaal khaas, rakshak sanatan, | |
Teno tejasvi vaas, gavaay nit kirtan. | |
2 | Re ! Kaho teni shakti, gaav krupana geet, |
Te chatrapati, ghare prakaash nit; | |
Krodharoop tena rath ne garjana vaadadmaay, | |
Paadharo teno path aandhina andhaarmaay. | |
3 | Khoobi che akad avani par apaar, |
Darshaave tuj bad sarjel aa sansaar; | |
Che tuj farmaan jem che dadh te sthapaayel, | |
Pariveshtit tem che saagar vintadaayel. | |
4 | Tuj sanbhaad udaar ko'thi na thaay byaan, |
De che, majhedaar hava, ujaas, daan; | |
Parvatna jharan kare sapaat, rasaad, | |
Bhare te bharan dai os ne meh nirmad. | |
5 | Bhautik jaane bhaas paamar paapi jaat, |
Tuj par che vishwaas, nibhaav aapi haath | |
Komad daya mot lag take tuj dwaara, | |
Sarjak, rakshak, taarak, ne dosta amaara. |
Image
Media