442: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
No edit summary |
||
Line 140: | Line 140: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj442.JPG|500px]] | [[File:Guj442.JPG|500px]] | ||
==Media - Hari Geet Chand== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:442.mp3}}}} |
Revision as of 13:56, 9 May 2016
૪૪૨ - બાપ્તિસ્મા
હરિગીત | |
કર્તા : મહિજીભાઈ હીરાલાલ | |
૧ " | આકાશ ને પૃથ્વી પરે અધિકાર સઘળો છે મને, |
માટે જઈ સૌ દેશમાં શિષ્યો કરો સૌ લોકને; | |
ત્રિએક પ્રભુના નામથી બાપ્તિસ્મા આપો બધા, | |
આજ્ઞા સકળ મુજ પાળજો, છું સાથમાં હું સર્વદા". | |
૨ | હે ખ્રિસ્ત ત્રાતા ! પ્રેમથી આજ્ઞા અમે એ શિર ધરી, |
આવ્યાં અહીં તુજ પાસ આજે શાંતિ તારી દે ખરી; | |
આ ભાઈ* બાપ્તિસ્મા વડે જોડાય તારા સાથમાં, | |
તું તેમને સંભાળ તારા માર્ગમાં સૌ વાતમાં. | |
૩ | જળવૃષ્ટિ પેઠે સીંચજે પરિશુદ્ધ આત્મા પ્રેમથી, |
જળસ્નાન પેઠે ધો, પ્રભુ, તુજ રક્તથી દિલ રે'મથી; | |
સૌ પાપ ને પાપિષ્ટ સત્તા કાઢતાં. દિલ સાફ દે, | |
સંસ્કાર બાપ્તિસ્મા વડે, પ્રભુ ! પૂર્ણ આશીર્વાદ દે. | |
૪ | તું જેમ બાપ્તિસ્મા લઈ જન કાજ હોમાઈ ગયો, |
નિષ્પાપ તું, પાપી તણો આનંદથી સેવક થયો; | |
સેવારૂપી જયવંત જીવન નિત્ય તારું આપજે, | |
ને અંતમાં સ્વર્ગે સદા તુજ સેવમાં, પ્રભુ સ્થાપજે. |
Phonetic English
Harigeet | |
Karta : Mahijibhai Hiralal | |
1 | "Aakaash ne prathvi pare adhikaar saghalo chhe mane, |
Maate jai sau deshamaan shishyo karo sau lokane; | |
Triek Prabhuna naamathi baaptisma aapo badha, | |
Aagya sakal muj paalajo, chhun saathamaan hun sarvada". | |
2 | He Khrist traata ! Premathi aagya ame e shir dhari, |
Aavyaan aheen tuj paas aaje shaanti taari de khari; | |
A bhaaee* baaptisma vade jodaay taara saathamaan, | |
Tun temane sambhaal taara maargamaan sau vaatamaan. | |
3 | Jalavrashti pethe seenchaje parishuddh aatma premathi, |
Jalasnaan pethe dho, Prabhu, tuj raktathi dil re'mathi; | |
Sau paap ne paapisht satta kaadhataan. Dil saaph de, | |
Sanskaar baaptisma vade, Prabhu ! Poorn aasheervaad de. | |
4 | Tun jem baaptisma lai jan kaaj homaai gayo, |
Nishpaap tun, paapi tano aanandathi sevak thayo; | |
Sevaaroopi jayavant jeevan nitya taarun aapaje, | |
Ne antamaan svarge sada tuj sevamaan, Prabhu sthaapaje. |
Image
Media - Hari Geet Chand